સતત 4 દિવસ આ ડ્રિંક્સ નું સેવન કરો અને 4 કિલો વજનનો ઘટાડો મેળવો…..વાંચો ટિપ્સ

0

હાલના સમયમાં મોટાભાગના લોકો મોટાપાને લઈને ખૂબ જ સ્ટ્રગલ કરતા હોય છે. ઇન્ટરનેટ પર મોટાપાથી
છુટકારો મેળવવા ના ઘણા બધા વર્કઆઉટ અને ડાયટિંગ પણ મળતા હશે.જે વજન જલ્દી ઓછું કરવાનો
વાયદો કરતા હોય છે પણ જરૂરી નથી કે દરેક ઉપાય તમને ફાયદો કરે પણ આજે અમે તમને એક પાવરફુલ
આઈડિયા બતાવવાના છીએ. કે જેના ઉપયોગ કરવાથી તમે તમારા પેટની ચરબી ખૂબ જ ઓછી કરી શકશો.સામગ્રી:-

  • આઠ ગ્લાસ પાણી
  •  એક ચમચી પીસેલું આદુ
  •  બાર તાજા ફુદીનાનાં પાંદડાં અને એક ચમચી ફુદીનાના સુકાયેલા પાન
  •  એક મિડીયમ સાઈઝ માં કપાયેલુ ખીરા અને એક મિડીયમ સાઈઝ માં કપાયેલું લીંબુ

આવી રીતે બનાવો:-

સૌથી પહેલા એક વાટકામાં બધી વસ્તુઓ મિક્સ કરી દો અને પછી ઢાંકણું બંધ કરી ને આખી રાત મૂકી દો.
દિવસમાં ચારથી પાંચ ગ્લાસ પાણી પીઓ. રોજ સવારે ખાલી પેટે આ મિક્સ કરેલી ચીજોને બેકિંગ સોડાની
સાથે મેળવીને તેનું સેવન કરવાનું જેથી કરીને તમારે પેટની ચરબી અને ઝાંઘ ની ચરબીમાં ખાસ્સો ઘટાડો
જોવા મળશે.

માત્ર બે જ દિવસમાં તમને એનું રિઝલ્ટ દેખાવા મળશે ઓછામાં ઓછું તમારે એક પાઉન્ડ જેટલું વજન બે
દિવસમાં ઓછું થઈ જશે. અને જો તમે આનુ સેવન રેગ્યુલર એક્સરસાઇઝ ની સાથે કરશો તો તમને આ નુ
રિઝલ્ટ ખૂબ જ જલ્દી જોવા મળશે. સતત ચાર દિવસ આ નુ સેવન કરીને એક સપ્તાહ માટે બ્રેક લો અને
પછી ફરીથી આનું સેવન શરૂ કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here