સસ્તા કિંમત પર પતંજલિએ લોન્ચ કર્યું 4G સીમ, મળશે 5 લાખનો આ ફાયદો, વાંચો અહેવાલ

0

પોપ્યુલર અને તેજીમાં આગળ વધુ રહેલું એફએમજીસી (Fast Moving Consumer Goods) બ્રાંડ પતંજલિએ હવે ટેલીકોમ બજારમાં પોતાનું પગલું ભર્યું છે. પતંજલિએ રવિવારે એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં તેણે ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લીમીટેડ (BSNL) ની સાથે સાજેદારી કરીને પોતાનો સ્વદેશી સમૃદ્ધ 4જી સીમ કાર્ડ લોંચ કર્યો છે. રીપોર્ટ અનુસાર કંપની શરૂઆતમાં આ સીમ કાર્ડ પતંજલિનાં સ્ટાફ અને કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરશે. તેના પછી દરેક કસ્ટમર્સ માટે પેશ કરવામાં આવશે.
144 રૂપિયાનો પ્લાન:

સીમકાર્ડ પર 144 રૂપિયાનનાં રીચાર્જ પર યુજરને દર રોજ 2 જીબી ડેટા મળશે. સાથે જ યુજરને અનલીમીટેડ વોઈસ કોલ અને 100 એસએમએસ નો પણ ફાયદો મળશે.

પ્રોડક્ટ ખરીદવા પર મળશે 10 પરસેન્ટ ડિસ્કાઉંટ:

પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ પર કસ્ટમર્સને પતંજલિના દરેક પ્રોડક્ટને ખરીદવા પર 10 પરસેન્ટ ડિસ્કાઉંટ મળશે.

મળશે 5 લાખ સુધી લાઈફ ઇન્શ્યોરન્સ કવર:

સાથે જ 2.5 લાખ સુધી મેડીકલ ઇન્શ્યોરન્સ કવર અને 5 લાખ સુધી લાઈફ ઇન્શ્યોરન્સ કવર પણ મળશે. જો કે વીમાની આ રાશી માત્ર રસ્તા દુર્ઘટનાં માં જ મળી શકશે. સ્વદેશી સમૃદ્ધિ 4જી સીમ કાર્ડ લોંચ કરવાના સમય યોગ ગુરુ રામદેવે કહ્યું કે પતંજલિ આ સીમકાર્ડ પર આર્થિક ડેટા અને કોલ પૈકેજ પેશ કરશે. સાથે જ BSNL ના ચીફ જનરલ મેનેજરે આ મૌકા પર કહ્યું કે પતંજલિ મેમ્બરને માત્ર પોતાની આઇડેન્ટિટી બતાવવી પડશે અને પેપર વર્કસનાં પછી સીમ એક્ટીવેટ થશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here