સારું છે કે આપણે આજના સમયમાં જીવી રહ્યા છીએ, વર્ષો પહેલા Abortion માટે કાઈક આવા ઉપાયો થતા હતા, જાણીને ધ્રુજી ઉઠશો..


એક સમય હતો જ્યારે Contraception કે ગર્ભનીરોધકને અપરાધ માનવામાં આવતા હતા. કહેવામાં આવતું હતું કે ભગવાને આપેલી ભેટ ને ઠુકરાવવા જેવું હતું. માટે તે સમયે જ્યારે કોઈ મહિલાની અનચાહી પ્રેગનેન્સી હોય કે પછી કોઈ યુવતી લગ્ન પહેલા ગર્ભવતી થઈ જાય તો,તે કાઈક એવા ખતરનાક ઉપાયોને અપનાવતી હતી કે, જેના વિશે આજે કોઈ સાંભળે તો રૂહ પણ ધ્રુજી ઉઠશે.

1. Vagina માં Leech નાખવું.

એબોર્શન નું તો નોતી ખબર, પણ આ ઉપાય માન્યમાં નથી આવતો.

2. તીખી મરચીનો ઉપીયોગ કરવો.

વિચારો, જે તીખી મરચીથી હાય-તૌબા મચી જાય છે, તેનો ઉપીયોગ બાળક ને પાડવા માટે કરવું, કેટલું પીડાદાયક હશે?

3.વોશિંગ સોડા અને પાઉડર ખાઈ લેવો.

કેવા પ્રકારનો પ્રેશર હશે કે કોઈ મહિલા કે તે પોતાનો જીવ ગુમાવવા માટે પણ તૈયાર થઈ જાય છે.

4.ગનપાઉડર ખાઈ લેવો.

આ ઉપાયને ઘણી ખરી મહિલાઓ અપનાવતી હતી.

5. સીડી પર થી પોતાને ફેંકવું.

આનાથી શરીરના ઘણા હિસ્સા પર ખુબજ ખરાબ અસર પડતો હોય છે. જેમાં કોઈક સમયે મૌત પણ થઈ જાય છે.

6. Meat Pulverizer થી પોતાના પેટ ને પીટવું.

7. Brickbat થી પોતાના પેટને જોરથી મારવું.
8. બરફ રાખીને પોતાને પૂરી રાત તડપાવ્યા રાખવું.

9.તારપીન નું તેલ પીવું.

10.સ્પેનીશ ફ્લાય નો ચૂરો બનાવીને ખાઈ લેવું.

11.અફીમ ખાઈ લેવું.

તે સમયે લોકોને લાગતું હતું કે અફીમ ખાવાથી પ્રેગ્નેન્સીને રોકી શકાય છે.

12. Ergot, એક પ્રકારના ફંગસ ને ખાવું. તે એટલુ ખતરનાક હોય છે કે તેનાથી મૌત પણ થઈ જાતી હોય છે.

13. એક પ્રકારની જાળી થી બનેલી Tansy ઓઈલને પીવું. તેનાથી આંતરિક અંગો સળવા માંડે છે.

14.ખૌલતે પાણીમાં નહાવા થી બાળક ને પાડી શકાય છે તેવી માન્યતા હતી.

15. પોતાના ગર્ભમાં ચાકુ કે કોઈ ભયાનક હથિયારથી મારવું. તેનાથી ઘણી વાર હંમેશા ને માટે Reproductive Organs ને નુકસાન પણ થાતું હતું. ઘણી વાર મૌત પણ થઈ જાતી હતી.

આ ઉપાયોને જો તમે બારીકીથી જોશો, તો તે એક પ્રકારના Desperate Measures લાગે છે.એટલે કે તે સમયે મહિલાઓ આ જાનલેવા ઉપાયોને એટલા માટે અપનાવતી કેમ કે બર્થ કન્ટ્રોલ કે ગર્ભપાત ને ચર્ચ ની સાથે સાથે ઘણા ધર્મો માં ભગવાન ની વિરુદ્ધ માનવામાં આવતું હતું.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

સારું છે કે આપણે આજના સમયમાં જીવી રહ્યા છીએ, વર્ષો પહેલા Abortion માટે કાઈક આવા ઉપાયો થતા હતા, જાણીને ધ્રુજી ઉઠશો..

log in

reset password

Back to
log in
error: