સારો સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 5 સંકેત….. જાણી લો

0

જો કે એ વાત માં કોઈ શંકા નથી કે ભગવાન સારા સંકેત આપવા લાગે છે જયારે કોઈ કામ સારું થવા લાગતું હોય છે. એવામાં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે ભગવાન ને તમે ક્યારેય પણ ન ભૂલો. પરિસ્થિતિ ગમે તેવી પણ કેમ ના હોય પણ ઈશ્વર દરેક ને સમય ના અનુસાર બધું આપી જ દેતા હોય છે. આજે અમે તમને જણાવાવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સારો સમય આવતા પહેલા ભગવાન કઈને કઈક સંકેત આપી જ દેતા હોય છે. એવામાં જો આપણી સાથે કઈક સારું બનતું હોય છે તો આપણે ભગવાન ને ચાહવા લાગીયે છીએ પણ જો આપણી સાથે કઈક ખરાબ બને છે તો આપણે ભગવાન ને જ દોષી માનવા લાગીયે છીએ. પણ એક વાત નું ચોક્કસ ધ્યાન રાખો કે ભગવાન સુખ અને દુઃખ એમ બંને માં ચોક્કસ મદદ કરે છે.1. ચેહરા પર ચમક:
જો તમે ક્યારેય પણ સવારે ઉઠીને તમારો ચેહરો જુઓ અને તમને રોજ ના કરતા કઈક અલગ જ પ્રકારની ચમક જોવા મળે તો તે વાત ને સમજી લો કે તમારી સાથે થોડા જ સમય માં કઈક સારું થવાનું છે.

2. પૈસા પાછા આવવા:જો તમેં કોઈક ને આપેલા પૈસા માંગ્યા વગર જ તમને ફરીથી મળવા લાગે તો સમજી જાવ કે તમારો શુભ સમય આવી રહ્યો છે.

3. પશુ-પક્ષી નો સંકેત:ઘણીવાર રસ્તા માં ચાલતા પણ પશુ-પક્ષી ઓ તમને શુભ સંકેત આપી શકે છે. જેમ કે જયારે પણ બિલાડી તમારો રસ્તો કાપી લે તો સમજી જાવ કે તમારી સાથે કઈક ખરાબ થવાનું છે.

4. અનાવશ્યક ખર્ચા બંધ:જો તમને એવું થવા લાગે કે તમારા અનાવશ્યક ખર્ચા બંધ થઇ ગયા છે તો એવામાં તમારે સમજી લેવું જોઈએ કે તમારા શુભ દિવસો શરૂ થવાના છે.

5. જમણી આંખ ફરકવી:આંખ હોય કે પછી શરીર, કહેવાય છે કે જો તમારા શરીર માનું કોઈ જમણી સાઈડ નું અંગ ફરકે છે તો સમજી લો કે તમારા શુભ દિવસો હવે ટૂંક સમય માં જ શરૂ થાવાના છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!