સારા તેંડુલકર લંડનની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ બની, 20 વર્ષની સારા ના ફોટોસ જુવો

ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર માટે એક ખુબ જ મોટો દિવસ છે. સચિને ભલે ક્રિકેટ મેદાન ઉપર ખુબ જ રેકોર્ડ બનાવ્યા હોય પણ એક બાબતમાં તે પોતાની દીકરી સારા તેંદુલકર થી પણ ઘણા એવા પાછળ રહી ગયા છે. સચિન ની દીકરી હવે ગ્રેજ્યુએટ બની ગઈ છે.
સારા અને સચિને આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસ્વીરો શેયર કરતા સારા એ લખ્યું, ” ‘मैंने क्या किया?’ તમને જણાવી દઈએ કે સારા એ પોતાની સ્કૂલ નો અભ્યાસ મુંબઈ ની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી કર્યો છે. જેના પછી તે ગ્રેજ્યુએટ થવા માટે લંડન ચાલી ગઈ હતી.
યુનિવર્સીટી ઓફ લંડન થી ગ્રેજ્યુએટ પૂરું કર્યા પછી દીક્ષાંત સમાહોરમાં સારા પોતાના પિતા સચિન અને માં અંજલિ સાથે ઉપસ્થિત રહી હતી. સારા ની આ ઉપલબ્ધી પર સચિન અને અંજલિ પણ ખુબ જ ખુશ નજરમાં આવ્યા હતા.

સચિન નું બીજું સંતાન અર્જુન તેંદુલકર છે, જે પણ પોતાના પિતાની જેમ એક સફળ ક્રિકેટર બનવા માટેનું સપનું સજાવી રહ્યા છે. હાલમાં જ તેમણે ઇન્ડિયા અન્ડર-19 ના તરફથી શ્રીલંકા થી મૈચ રમ્યો હતો. જેમાં તેમણે વિકેટ પણ કરી હતી. અર્જુન સારા એવા બોલર ની સાથે સાથે બેટ્સમેન પણ છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!