ઈશા અંબાણી ની સગાઈ માં સારા તેંડુલકર નો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર….7 Photos જુવો

0

માસ્ટર-બ્લાસ્ટર સચિન તતેંદુલકર ની દીકરી સારા તેંદુલકર સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. આજ કાલ તેની સાથે જોડાયેલી કોઈપણ વાતો ફેન્સ ની સાથે અગ્નિ ની જેમ ફેલાઈ રહી છે. સારા ના ફેશન અને ડ્રેસિંગ સેન્સ ને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. આજ કારણ છે કે લોકોની વચ્ચે સારા ની લોકપ્રિયતા ખુબ જ વધતી જઈ રહી છે. એક સમયે લાઈમલાઈટ થી દૂર રહેનારી સારા આગળના અમુક જ સમયમાં ફેશન આઇકન બનીને ઉભરાઈ આવી છે. ગ્લેમર અને સ્ટાઇલ ની જંગ માં તે ઘણા સ્ટાર કિડ્સ ને પાછળ છોડી ચુકી છે.જો કે સારા ને તો મોટાભાગે પોતાના માતા-પિતા ની સાથે એથનિક અવતારમાં જ જોવામાં આવી છે. પણ આગળના અમુક મહિના પહેલા સારા આકાશ અંબાણી ની સગાઈ માં લહેંગો પહેરેલી નજરમાં આવી હતી, આ મૌકા પર તેમણે મનીષ મલ્હોત્રા નો ડિઝાઇન કરેલો લહેંગો પહેરી રાખ્યો હતો.
પણ એથનિક ની સાથે સાથે સારા વેસ્ટર્ન અવતાર માં ખુબ જ સુંદર દેખાય છે. હાલમાં જ તેમણે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ આઉટફિટ માં એક તસ્વીર શેયર કરી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ રેડ ડ્રેસ ની સાથે સારા એ ડાયમંડ નેકપીસ અને મેચિંગ ઈયરરિંગ પહેરી રાખી છે.અમુક દિવસો પહેલા જ ઇટલી ના લેક કોમોમાં મુકેશ અંબાણી ની દીકરી ઈશા ની સગાઈ કરવામાં આવી હતી જેમાં બોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓ ની સાથે સાથે સારા તેંદુલકર પણ પિતા સચિન તેંદુલકર ની સાથે આવી પહોંચી હતી. આ તસ્વીર ઈશા-આનંદ ની સગાઈ ના મૌકા પર જ લેવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર પણ સારા ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here