સાંપ ના ઝેરની અસર ને માત્ર 5 જ મિનિટમાં બેઅસર કરી દે છે આ જાદુઈ છોડ, ઉપીયોગમાં લેવું પણ છે એદકમ આસાન…

0

વરસાદ ની ઋતુમાં મોટાભાગે તમે સાંભળ્યું હશે કે ઘરમાં સાપ નીકળવાની ઘટના બનતી રહે છે. એવામાં જો અજાણતા કોઈ સાપ કરડી જાય તો તરત જ આ છોડ ની મદદ ચોક્કસ લો. આયુર્વેદના અનુસાર સમય રહેતા આ છોડ નો ઉપીયોગ કરવાથી વ્યક્તિ ને સાપના ઝેર થી માત્ર 5 જ મિનિટમાં બચાવી શકાય છે.
સાપના ઝેરને બેઅસર કરવા માટે ના આ જાદુઈ છોડ નું નામ કંટોલા છે. આ સિવાય તેને કંકોડા કે કટ્રોલ ના નામથી પણ જાણવામાં આવે છે. આ છોડ મોટાભાગે નરમ જગ્યા પર કાંટાળી જાડીઓમાં ઉગી નીકળે છે. ખાસ વાત એ છે કે આ છોડ જંગલમાં મળનારો છોડ છે. આ છોડ માં થતા કંટોલા ની ટેસ્ટી સબ્જી પણ બનાવી શકાય છે. ગ્રામીણ વિસ્તરામાં તેને મીઠા કારેલા ના સ્વરૂપે પણ જાણવામાં આવે છે. આ છોડ ના ઘણા ઔષધીય ગુણ પણ છે.કહેવામાં આવે છે કે આ છોડની અંદર દરેક પ્રકારના પોઇઝન એટલે કે ઝેર ને ખતમ કરવાની શક્તિ હોય છે. તેનો ઉપીયોગ કરતા જ અમુક જ મિનિટોમાં ગમે તેવું ઝેરીલું ઝેર પણ ઉતરી જાય છે. આવો તો જાણીએ ઝેર ઉતારવા માટે આ છોડ નો કેવી રીતે ઉપીયોગ કરવો.સૌથી પહેલા કંટોલા ના છોડ ને મૂળમાંથી બહાર કાઢી લો. હવે તેને તડકામાં બે થી ત્રણ દિવસ સુધી સુકવી લો. તેના પછી આ સુકાયેલા મૂળ ને કાપીને તેનો પાઉડર તૈયાર કરી લો. સાપ ના કરડવા પર વ્યક્તિ ને એક ચમચી કંટોલા ના મૂળનો બનાવેલો આ પાઉડર દૂધ ની સાથે મિક્સ કરીને પીઓ. માત્ર પાંચ જ મિનિટમાં ઝેરની અસર ખતમ થઇ જશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here