બૉલીવુડ ની આ અભિનેત્રીની બદલાઈ ગઈ છે પરિસ્થિતિ, પહેલી જ ફિલ્મમાં કમાયા હતા 2000 કરોડ રૂપિયા….

0

એક સમય હતો જયારે કલાકારો ની એક્ટિંગ દ્વારા ફિલ્મ નું હિટ અને ફ્લોપ થાવું નક્કી કરવામાં આવતું હતું પણ આજે તેને બોક્સઓફિસ ના કલેક્શન પર આંકવામાં આવે છે. વર્ષ 2016 માં આમિર ખાન ની ફિલ્મ દંગલ થી અભિનેત્રી ‘સાન્યા મલ્હોત્રા’ એ ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મે 2160 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તેના પછી તેની બીજી ફિલ્મ ‘બધાઈ હો’ માં કામ કર્યું હતું. આ ફિલ્મે 150 કરોડ ની કમાણી કરી લીધી હતી. એવામાં હવે આ અભિનેત્રી ની સ્થિતી હાલ બદલાઈ ગઈ છે અને લગાતાર પોતાની લોકપ્રિયતા અને સફળતા ને લીધે તેમણે પોતાની ફી પણ વધારી દીધી છે. સાન્યા ના આગળનો ટાર્ગેટ એક મોટી ફિલ્મ છે, જો આવું થશે તો તેનું પણ નામ એક મોટી અભિનેત્રીઓમાં લેવામાં આવશે.

બદલાઈ ગઈ છે સ્થિતિ:
ફિલ્મ દંગલ માં એક રેસલર બન્યા પછી ફિલ્મ બધાઈ હો માં એક અન્ય કિરદાર નિભાવવો સાન્યા માટે એક અલગ જ અનુભવ રહ્યો છે. સાન્યા ની બંને ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી લીધી છે અને હવે તેની ફિલ્મો હિટ થવાની પુરી ગેરંટી માનવામાં આવી રહી છે. હાલમાં જ સાન્યા રસ્તા પર ફરી રહેલી જોવામાં આવી હતી તેમણે કાળા રંગ ની ડ્રેસ પહેરી રાખી હતી જેમાં તેની પેન્ટ ના પાછળના ભાગે ‘પટાખા’ લખ્યું હતું અને તેમણે પોતાની આ ફિલ્મ પટાખા માં જબરદસ્ત એક્ટિંગ કરી હતી અને બધાઈ હો માં પણ તેના કામના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. એવામાં સાન્યા હવે બૉલીવુડ માં કઈક અલગ કરવા માટે ઓળખવામાં આવે છે.26 વર્ષ ની છે આ અભિનેત્રી:5 જાન્યુઆરી, 1992 ના દિલ્લી માં જન્મેલી સાન્યા દિલ્લી ની રહેનારી છે. જે થોડી શર્મીલી અને ચંચળ છે અને તેનો અંદાજ સૌથી અલગ છે. સાન્યા એ પોતાનો અભ્યાસ દિલ્લી યુનિવર્સીટી ના ગાર્ગી કોલેજ થી કર્યો હતો. સાન્યા Contemporary ballet ડાન્સ માં પણ ખુબ માહિર છે અને તેના માટે તેને ઘણા એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. સાન્યા રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ માં પણ ભાગ લઇ ચુકી છે પણ તે ફાઇનલિસ્ટ માં સિલેક્ટ થઇ શકી ન હતી. સાન્યા એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે આમિર ખાન ની ફૈન છે અને તેની દરેક ફિલ્મો જોયેલી છે. સાન્યા ખુદ ને નસીબદાર માને છે કેમ કે તેને પહેલી જ ફિલ્મ તેના પ્રિય અભિનેતા આમિર ખાન ની સાથે કરવાનો મૌકો મળ્યો હતો.
Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here