સંજુ ફિલ્મ સુપર હિટ ગઈ તો પત્ની ચાલી સિંગાપુર, જુવો ફોટોસ વેકેશન માણી રહી છે

0

સંજય દત્ત બાયોપિક ‘સંજુ’ એ તો બોક્સ ઓફિસ પર કમાલ મચાવી દીધો છે. ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તના કિરદારમાં કમાલ કરી નાખ્યો છે અને આ ફિલ્મ દ્વારા તેને પોતાના કેરિયરની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ પણ મળી ગઈ છે. પોતાની આ બાયોપિકની સક્સેસ પર જ્યાં સંજય દત્ત કઈ જ નથી કહી રહ્યા, જયારે તેની પત્ની માન્યતા દત્ત આ સકસેસને ખુબજ ગંભીરતાથી લઇ રહી છે અને તેની ખુશીમાં વેકેશન મનાવી રહી છે. માન્યતા દત્ત પોતાના બંને બાળકો સાથે હાલના દિવસોમાં સિંગાપોરમાં વેકેશન મનાવી રહી છે.માન્યતા ઈનસ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે અને મોટાભાગે તે પોતાની સંજય દત્ત અને બાળકો સાથેની તસવીરો શેયર કરતી રહે છે. એવામાં માન્યતાએ પોતાના આ વેકેશનની ફોટોસ પણ ઈનસ્ટાગ્રામ પર શેઇર કરી છે અને તે ખુબ જ વાઇરલ પણ થઇ રહી છે. આ ફોટોસમાં તે પુલ પાર્ટી કરવાથી લઈને પોતાના બાળકો સાથે મસ્તી કરી રહેલી નજરમાં આવી રહી છે.
જ્યાં એક તરફ માન્યતા દત્ત હાલના દિવસોમાં સિંગાપુરમાં છે તો આજે સંજય દત્ત ની આવનારી ફિલ્મ ‘પ્રસ્થાનમ’ નું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે જૈકી શ્રોફ, મનીષા કોઈરાલા, અલી ફજલ, અમાયરા દસ્તુર અને સત્યજિત દુબે જેવા એક્ટર્સ નજરમાં આવશે. જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય દત્તની હોમ પ્રોડક્શન ફિલ્મ છે. તેની શૂટિંગ હાલના દિવસોમાં લખનૌ માં ચાલી રહી છે.
સાથે જ સંજય દત્ત જલ્દી જ રણબીર કપૂરની સાથે યશ રાજની ફિલ્મ ‘શમશેરા’ માં સ્કિન શેયર કરતા ઝરવા આવશે. તેના સિવાય તે જલ્દી જ નિર્દેશક તિગમાંશું ધુલીયાની ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3’ માં પણ રોકિંગ અંદાજ માં જોવા મળશે. Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!