સંજુ ફરવા ગયો અને પત્ની બિકીની બદલાવતા નજર પડી જુવો ફોટોસ – સંજુ થયો ગુસ્સે

સંજય દત્ત ખુબ લાંબા સમય પછી પોતાના પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે. પોતાની આવનારી ફિલ્મ ‘ભૂમિ’ ની શૂટિંગ ખતમ કર્યા પછી સંજય દત્ત પોતાના બાળકો અને પત્ની માન્યતા સાથે છુટ્ટી માનવા માટે ગયા છે. જ્યાથી માન્યતાએ ફેન્સ ને સોશિયલ મીડિયા મારફતે દરેક સમયની અપડેટ આપી હતી. આજ દરમિયાન માન્યતાએ પોતાની બિકીની ફોટોઝ પણ પોસ્ટ કર્યા હતા જે ખુબજ વાઇરલ થયા હતા. અમુક મીડિયા રિપોર્ટ્સના આધારે કહેવામાં આવે છે કે માન્યતાએ સોશિયલ મીડિયા પર પોતાની બિકીનીમાં ફોટોસ શેયર કરવું સંજય ને બિલકુલ પણ પસંદ આવ્યું ન હતું જેને લીધે સંજય માન્યતાથી ખુબ જ નારાજ છે.જો કે માન્યતા એ પોતાના ફોટોઝ ઈનસ્ટાગ્રામ પરથી ડીલીટ કર્યા નથી. તેનું એકાઉન્ટ જોઈએ તો હજી પણ તે પોતાની ફોટોઝથી સજાયેલું છે.
સંજયના એક દોસ્તે એક મુદ્દો એવો પણ ઉઠાવ્યો કે આખરે એવું તે શું થયું કે જેથી માન્યાતાએ આવા ફોટોઝ મીડિયા પર શેયર કર્યા?
તેના દોસ્તે કહ્યું કે, એવું વિચારમાં આવી રહ્યું છે કે માન્યતા એ આ તસ્વીરોથી ફિલ્મ મેકર્સનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરી રહી છે કેમ કે તે બોલીવુડમાં ફરીથી એન્ટ્રી લેવા માગી રહી છે.
એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સંજય નથી ઇચ્છતા કે માન્યતા ફરીથી બોલીવુડમાં કામ કરે.તમને જણાવી દઈએ કે સંજય દત્ત હંમેશા એ કહેતા આવ્યા છે કે તેના પરિવારની મહિલાઓ ફિલ્મોમાં કામ નહીં કરે. સંજયના પિતાએ ક્યારેય પણ પોતાની દીકરીઓને ફિલ્મોમાં કામ કરવા માટેની મજૂરી નથી આપી, તો આ પરંપરાને સંજુ આગળ વધારી રહ્યા છે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!