સંજય દત્તની ત્રણ પત્નીઓની 3 કહાનીઓ, જેને ‘સંજુ’ ફિલ્મમાં છુપાવવામાં આવેલું છે, જાણો કોણ હતી તેની આ 3 પત્નીઓ….

0

“मैं असल जिंदगी जीता हूं, परदे वाली नहीं। मैं वैसे ही जीता हूं जैसे एक आम इंसान को जीना चाहिए। अगर इसे जंगली कहा जाता है, तो मैं समझता हूं, हम सब किसी न किसी मायने में जंगली हैं।” આ વાત સંજય દત્તે ચેનલ 4 ના એક ડોક્યુમેન્ટ્રી માં કહી હતી.તે જે રીતે એક સામાન્ય જીવન જીવવાની વાત કરી રહ્યા છે, તેવા પ્રકારનું ખાસ જીવન જીવવાનું કિસ્મત દરેકના નસીબમાં નથી હોતું. સંજય દત્તનું જીવન એક રઈસીમાં વીતેલા બાળપણ અને વિરાસતમાં મળેલા સ્ટારડમ થી ઘણા આગળ વધેલા છે. નશીલી દવાઓ ના ખતરનાક દૌર, ગેરકાનૂની રીતે હથિયાર રાખવા, અન્ડરવર્લ્ડ ની સાથે કોન્ટેક્ટ જેવી બાબતોને રાજમુમાર હીરાની એ સ્ક્રીન પર ઉતારીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રાખી છે.
સંજુની કહાની:

રાજકુમાર હિરાનીના હાથો વિશે કહેવામાં આવે છે કે તે દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવાનો જાદુ છે. હીરાની આ કલામાં મહારથી છે કે કેવી રીતે મનોરંજનની સાથે દર્શકોને આજના વિચાર સાથે જોડી શકવામાં આવે. તેના જીવનમાં એટલા ઉતાર-ચઢાવ છે કે તેને એક ફિલ્મમાં રચાવવું રાજકુમાર હીરાની માટે કોઈ ચુનૌતીથી ઓછું ન હતું.જો સંજુ ફિલ્મની વાત કરીયે તો રાજકુમાર હિરાનીએ સંજય દત્ત ની જિંદગી ના બે મુશ્કિલ દૌર એક નશીલા પદાર્થો ની સાથે તેની જંગ અને બીજી 1993 ના મુંબઈ બૉમ્બ ધમાકા માં ઉલજાયેલી જિંદગી. જો કે આ બધા વચ્ચે સંજુ એ પોતાના જીવનમાં કરેલા ત્રણ લગ્ન વિશે ખુલાસો કરવામાં આવેલો નથી જેનાથી ફેન્સ ઉદાસ પણ થયા હતા.

1. પહેલી પત્ની:સંજયની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું. સંજય ની રિચા સાથે મુલાકાત એક ફિલ્મ દરમિયાન થઈ હતી. કહેવામાં આવે છે કે સંજયે એક વાર રીચાની તસ્વીર લોકલ મેગેઝીન પર જોઈ હતી, ત્યારથી જ તે પોતાનું દિલ આપી ચુક્યા હતા. જયારે સંજયે રિચાને પ્રપોઝ કર્યું હતું, તે સમયે વર્ષ 1987 માં ફિલ્મ ‘આગ હી આગ’ ની શૂટિંગ માં વ્યસ્ત હતી. તે સમયે રિચાએ સંજય ને કોઈ જ જવાબ આપ્યો ન હતો. જો કે સંજય વારંવાર તેનો જવાબ સાંભળવા માટે ફોન કરતા હતા. આખરે રિચાએ તેને હા કરી જ દીધી. સંજય દત્તે વર્ષ 1987 માં રિચા સાથે લગ્ન કર્યા હતા અને પછી વર્ષ 1988 માં દીકરી ત્રિશલાને જન્મ આપ્યો હતો. રિચા ને બ્રેઈન ટ્યૂમર હતું, જેના લીધે 10 સપ્ટેમ્બર 1996 ના રોજ તેની મૃત્યુ થઇ ગઈ હતી.

દીકરી ત્રિશલા:માં ની મૌતને લીધે દીકરી ત્રિશલા ન્યુયોર્ક માં પોતાની માસી સાથે રહે છે. ન્યુયોર્ક ની જ જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસ થી લો માં ગ્રેજ્યુએટ છે. ત્રિશલાના પોતાના પિતા સંજય દત્ત પ્રતિ પ્રેમ ભરી ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળતા રહે છે.

બીજી પત્ની:પહેલી પત્નીના નિધન પછી સંજયે વર્ષ 1998 માં રિયા પિલ્લે સાથે બીજા લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે સંજય રિયાને ખુબ જ પ્રેમ કરતા હતા છતાં પણ તેના લગ્ન કામિયાબ થઇ ન શક્યા. વર્સ 2005 માં બંને અલગ થઇ ગયા હતા.

ત્રીજી પત્ની:
બીજી પત્નીથી તલાક લીધા પછી સંજયે 7 ફેબ્રુઆરી 2008 ના રોજ માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. માન્યતાનું અસલી નામ દિલનવાજ શેખ છે. બંને એ ગોવામાં લગ્ન કર્યા હતા. 21 ઓક્ટોમ્બર 2010 ના રોજ સંજયે બે જુડવા બાળકને જન્મ આપ્યો હતો. તે અમુક ફિલ્મોમાં કામ પણ કરી ચુકી છે. હવે તે સંજય નું પ્રોડક્શન હાઉસ સાંભળે છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here