સંજય દત્તના જીવનનના આ 11 ભૂલો, જે ફિલ્મમાં બતાવામાં નથી આવી, જાણો શું છે?…

રણબીર કપૂરની ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. ફિલ્મને લઈને લોકો બે ભાગોમાં વહેંચાઈ ગયા છે. એક તો એ જેઓ માની રહ્યા છે કે આ એક બાયોપિક છે જ્યારે બીજાઓ તેવા જે માની રહયા છે કે આ ફિલ્મ એટલા માટે છે કેમ કે તેનાથી સંજય દત્તની ઇમેજ સાફ થઇ શકે. જો કે તમને જણાવી દઈએ કે સંજય દત્તના જીવન આધારિત 10 એવી મિસ્ટેક કે જે ફિલ્મમાં બતાવામાં આવી નથી. તો ચાલો તેના પર કરીયે એક નજર…1. સુસાઇડ:સંજય દત્તને જયારે ફરીથી જેલ જવાની સજા આપવામાં આવી તો ત્યારે તે તૂટી ચુક્યા હતા અને તેણે સુસાઇડ કરવાની પણ કોશિશ કરી હતી. તે ઇચ્છતા ન હતા કે તેના બાળકોને કોઈ ટેરરીસ્ટના બાળકો બોલે. પણ યોગ્ય સમયે તેણૅ તેની પત્નીએ બચાવી લીધા.
2. ડ્રગ્સ:સંજય દત્તે જ્યારે પહેલી વાર ડ્રગ્સ લીધું તો બેવકૂફીમાં લીધું હતું. બીજી વાર લીધું ત્યારે તેની માં બીમાર હતી. હવે આ બેવકૂફી કે બચપના ન હતું. તે તેની ચોઈસ હતી.
3. ઈગો રાખવો:સંજય દત્તમાં એક 21 વર્ષની ઉમરના છોકારાના હિસાબે વધુ ઘમંડ હતું. સંજયે જ્યારે પહેલી વાર ડ્રગ્સ લીધું ત્યારે તે પોતાના પિતાથી નારાજ હતા અને આ નારાજગી માત્ર એટલા માટે જ હતી કેમ કે તે પોતાનું કામ યોગ્ય રીતે કરતા ન હતા.
4. કોકેન:સંજયના ડ્રગ્સનો સિલસિલો ખુબ લાંબો ચાલ્યો. કોકેન અને ચેસ ગાંજા સાથે તેને એટલો પ્રેમ હતો કે એક તરફ તેની માં બીમાર હતી અને તે પોતાની બહેનોને પોતાની જવાબદારી પર યુએસ લઈ જઈ રહયા હતા. અને સાથે ગેરકાનૂની ચરસ.
5. ગર્લફ્રેન્ડના પિતા સાથે બેઇજ્જતી:સંજય દત્ત પોતાની પ્રેમિકાને લઈને કેટલા સિરિયસ હતા એ તો એ જ જાણે પણ નશામાં તેના પિતાની સાથે બેઇજ્જતી કરવી અને નશામાં તેના પિતાની મૌત પર હલ્લો કરવા માટે જવાબદારીની દરેક સીમાઓ તોડી નાખી.
6. રિહૈબથી ભાગવું:આખરે પિતાથી મદદ માગ્યા પછી, સંજય દત્તને રિહૈબિ મોકલવામાં આવ્યા. તેના પિતા ઉપર ખર્ચનો વારસાદ થઇ રહ્યો હતો. છતાં પણ તેને અમેરિકાની બેસ્ટ રિહૈબિ સેન્ટર મોકલવામાં આવ્યા. ત્યાંથી પણ સંજય દત્ત ભાગી ગયા.
7. ગર્લફ્રેન્ડબે દગો:પોતાના ચરસના લતમાં તે એટલા ડૂબેલા હતા કે સંજય દત્ત પોતાના જ લગ્નમાં પહોંચી શક્યા ન હતા. સાથે જ તે પોતાની થનારી પત્નીનો મંગળુસત્ર બહેંચીને પોતાના માટે નશા કરવાનો માલ ખરીદી લાવ્યા હતા.
8.મિત્રને દગો:સંજય દત્તના જીવનમાં બે લોકો ખાસ હતા-એક પિતા અને એક મિત્ર. તેઓ બંને હંમેશા તેની સાથે ઉભા રહેતા હતા. તેની 308 ગર્લફ્રેન્ડની લિસ્ટમાં તેના આ મિત્રની ગર્લફ્રેન્ડ પણ શામિલ હતી.
9. ડરી જવું:સંજય દત્તની સૌથી મોટી ભૂલ હતી કે અન્ડરવર્લ્ડથી એટલું ડરી જવું કે તેની સાથે દોસ્તી કરી લેવી.
10. કેરિયરને હલ્કામાં લેવું:
જ્યારે સંજય માટે ચીજો થોડી ઘણી ઠીક થઇ તો તેણે પોતાંના કેરિયરને હલકામાં લેવાનું શરૂ કરી દીધું. તેની પાસે જેટલી પણ ફિલ્મની સ્ક્રીપટ આવતી હતી તે તેને વાંચતા પણ ન હતા.
11. પિતાથી દુરી રાખવી:સંજય દત્તના જીવનભર પોતાના પિતા જેવું બનવાની કોશીસ માં બંને વચ્ચે એક દીવાલ બનાવી લીધી. જેને તેના પિતાએ દરેક કદમ પર તોડવાની કોશિશ કરી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!