સાંજ ના સમય એ દીવો પ્રગટાવી ના તુલસી સામે બોલો આ મંત્ર ,પછી જીવન ભર નહીં આવે પરેશાની

0

હિન્દૂ ધર્મ માં એવી એવી માન્યતાઓ છે જેને અનુસાર વ્યક્તિ એનું જીવન જીવે તો જીવન માં કોઈ પરેશનીઓ નથી રહેતી. કહેવાય છે કે આ દુનિયા માં શાયદ કોઈક જ વ્યક્તિ એવો હશે જે પરેશાની થી મુક્ત થશે. ભલે ઓછી પણ પરેશનીઓ બધા ના જીવન માં હોય છે.. પરેશાનીઓ દરેક વ્યક્તિ ના જીવન નો હિસ્સો હોય છે. વગર પરેશનીઓ એ કોઈ વ્યક્તિ નથી. પણ જે લોકો ધર્મ કર્મ કરે છે એના જીવન માંથી પરેશનીઓ ખૂબ જલ્દી દુર થઇ જાય છે.

હિંદુ ધર્મશાસ્ત્રો માં ઘણી એવી વાતો જણાવવા માં આવી છે જેનું પાલન કરશો તો જીવન સારી રીતે વિતાવી શકશો. એ જ લોકો જે ધાર્મિક નિયમો નું પાલન નથી કરતા એ લોકો દુઃખી રહે છે. શાસ્ત્રો માં સૂર્યોદય અને સૂર્યાસ્ત ના મહત્વ વિસે જણાવવા માં આવ્યું છે. એ સમય પૂજા પાઠ માટે શુભ સમય હોય છે. એ સમય એ પૂજા પાઠ કરવા થી દરેક પરેશનીઓ હંમેશા માટે દૂર થઈ જાય છે. સવારે સૂર્યોદય ના સમય એ ઉઠી ને નાહ્યા બાદ સૂર્ય અને તુલસી ને જળ અર્પણ કરો. એ શુભ મનાય છે.

તુલસી ને અડી લેવા થી મનુષ્ય થઈ જાય છે પવિત્ર

સૂર્યાસ્ત ના સમય એ તુલસી ના છોડ ને ની સામે દીવો પ્રગટાવો જોઈએ. સાથે જ એક મંત્ર નો જાપ પણ કરવો જોઈએ.એના થી વ્યક્તિ ના જીવન માં પરેશનીઓ થી હંમેશા માટે મુક્તિ મળી જાય છે. તુલસી ના છોડ વિસે કેહવા માં આવે છે કે વગર તુલસી છોડ થી શ્રી નારાયણ ની પૂજા સફળ નહીં થાય. તુલસી ના છોડ ને ફક્ત અડી લેવા થી વ્યક્તિ ના પાપ પુરા થઈ જાય છે. વ્યક્તિ જન્મો જન્મ પાપ થી હંમેશા માટે તરી આવે છે. તુલસી ના છોડ ને સ્વર્ગ નો છોડ પણ કેહવા માં આવે છે. એમાં ઘણા દેવી દેવતાઓ નો વાસ છે એવું પણ મનાય છે.

સવારે પાણી ચઢાવો અને સાંજે તુલસી નીચે દીવો પ્રગટાવો.

વિષ્ણુ પુરાણ ને અનુસાર જો ઘર ના મુખ્ય દ્વાર પર તુલસી નો છોડ લગાવો તો ઘર માં સુખ શાંતિ બની રહે છે અને સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે. તુલસી ના છોડ પર સવારે અને સાંજે પાણી ચઢાવવા થી અને એની નીચે દીવો કરવા થી સુખ શાંતિ બની રહે છે. દીવો પ્રગટાવ્યા પછી આ મંત્ર બોલો.

મંત્ર
महाप्रसाद जननी,सर्व सौभाग्यवर्धिनी

आधि व्याधि हरा नित्यं,तुलसी त्वं नमोस्तुते।।

અર્થ

હે તુલસી તમે જીવન માં બધી રીતે સૌભાગ્ય ને વધારો છો. તમે બધી બીમારીઓ ને દૂર રાખી ને અમને સ્વસ્થ રાખો છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઘણા ઓછા લોકો ને એ ખબર છે કે તુલસી માતા ધન ની દેવી મા લક્ષ્મી નો અવતાર માનવા માં આવ્યા છે. એ કારણે ભગવાન વિષ્ણુ તુલસી થી ખૂબ પ્રસન્ન થાય છે. માન્યતા ને અનુસાર ભગવાન વિષ્ણુ એ છલ થી તુલસી નું વરણ કર્યું હતું. એ કારણે શ્રી હરિ ને પથ્થર થવા નો શ્રાપ મળ્યો હતો. એના પછી શ્રી હરુ એ શાલિગ્રામ નું રૂપ લીધું હતું. શાલિગ્રામ રૂપ માં ભગવાન વિષ્ણુ ની પૂજા વગર તુલસી એ ક્યારેય સ્વીકાર નથી કરાતી.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here