સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના આ 8 અંગોને પકડવાથી મળે છે આટલા લાભ..ખાસ માહિતી વાંચો

0

સામુદ્રિક શાસ્ત્રોનાં અનુસાર વ્યક્તિનું શરીર ખુબ જ સંવેદનશીલ હોય છે. વ્યક્તિઓની પાસે એક એવી શક્તિ હોય છે જે થનારી ઘટનાઓનો પહેલાથી જ સંકેત આપી દેતી હોય છે પણ એ વાત પણ સાચી છે કે આજકાલના સમયમાં આવા પ્રકારની વાતોને અંધવિશ્વાસનું નામ આપીને નકારી નાખવામાં આવતી હોય છે.  પણ જો તમે સામુદ્રિક શાસ્ત્ર વિશે જાણતા હોવ તો વ્યક્તિના ક્યા અંગને પકડવાથી કયો અર્થ થાય છે તે વાતની જાણકારી ખુબ જ આસાનીથી લગાવી શકો છો. પહેલાના સમયમાં અંગોને પકડવાના વિષયમાં ઘણી એવી ધારણાઓ માનવામાં આવતી હતી જે આજે પણ પ્રચલિત છે. ઘણી જગ્યાઓ પર અંગોને પકડવા શુકુન અને અપશુકુનનાં રૂપથી પણ જોડવામાં આવે છે.આજે અમે તમને જણાવીશું કે ક્યા અંગ ને પકડવાનો શું અર્થ થાય છે.

1. માથું:
જો કોઈ વ્યક્તિ પોતાનું માથું પકડે છે તો તેનો અર્થ એ થાય છે કે ખુબ જ જલ્દી મકાન કે જમીનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે, અટલે કે જમીન કે મકાન ખરીદવાની યોજના બનાવી શકો છો. જો માથાના આગળનો ભાગ પકડો છો તો તેનો અર્થ એ છે કે તમને નોકરીમાં બઢોતરી મળશે અને સન્માનની પણ પ્રાપ્તિ થશે.

2. બાજુ(બાહુ):જો કોઈ વ્યક્તિ પોતાના બાજુના માધ્ય ભાગને પકડે છે તો તે ધન લાભની તરફ સંકેત આપે છે. તમને આવનારાએ સમયમાં કોઈ સ્ત્રોતથી સારો ધન લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.

3. હાથ:જો કોઈ વ્યક્તિ હાથ પકડે છે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે કેમ કે હાથ પકડવાથી તમને ધન મળવાની સંભાવના થાય છે અને તમે મિર પણ બની શકો છો.

4. છાતી:જો કોઈ વ્યક્તિ છાતી પકડે છે તો તેને વિજયનો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમે ખુબ જ જલ્દી કોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરવાના છો.

5. નાભિ:જો કોઈ વ્યક્તિ નાભિને પકડે છે તો તેનો અર્થ એ છે કે તમે ખુબ જ જલ્દી કોઈ યાત્રા દૌરાન લાભ પ્રાપ્ત કરી શકશો.
6. પગ:જો કોઈ વ્યક્તિના પગની નીચે હલચલ થાય છે તો તેનો અર્થ છે કે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો જે તામારા માટે લાભદાઇ બની શકે છે.

7. ડાબી આંખ:જો કોઈ વ્યક્તિના ડાબી આંખની પલક વારંવાર ઘણા દિવસો સુધી ફરકે છે તો ખુશખબરી કે ધનલાભ થઇ શકે છે.

8. ડાબી હથેળી:જો કોઈ વ્યક્તિની ડાબી હથેળી ફરકે છે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમને ધન લાભ પ્રાપ્ત થઇ શકે છે. પણ જમણા હાથની હથેળીનું ફરકવું હાનિકારક માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here