આખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’ લખવું જરૂરી હોય છે…..રહસ્ય જાણો

0

તમે ટ્રેનમાં મુસાફરી કરવાના સમયે સ્ટેશન પર લાગેલા બોર્ડ પર ધ્યાન જરૂર આપ્યું હશે, તે બોર્ડ પર સ્ટેશનના નામની સાથે-સાથે સમુદ્ર તળથી ઊંચાઈના વિશે પણ લખેલું હોય છે.આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે દરેક સ્ટેશનના બોર્ડ પર આવું લખવામાં આવે છે.  જણાવી દઈએ કે સમુદ્રતળથી ઊંચાઈ વૈજ્ઞાનિકોના રિર્સચ દ્વારા દ્વારા નક્કી કરેલી હોય છે. સમુદ્ર તળ એક સમાન હોય છે, જેના ચાલતા સમુદ્રતળથી ઊંચાઈનું પોતાનું મહત્વ છે અને તે હિસાબથી ઊંચાઈની ગણના એકદમ સરળ અને ચોક્કસ છે. સિવિલ એન્જીનીયરીંગમાં આવા પ્રકારના માપનનો ખુબ ઉપીયોગ કરવામાં આવે છે.
ડ્રાઈવર અને ગાર્ડને મળે છે મદદ:
સ્ટેશનના બોર્ડ પર સમુદ્ર તળથી ઊંચાઈ લખેલું હોવાથી ડ્રાઇવર અને ગાર્ડને મદદ મળે છે. તેઓને તેનાથી એ જાણકારી મળે છે કે ટ્રેન કેટલી ઊંચાઈ પર ચાલી રહી છે. ઉદાહરણ સ્વરૂપે માની લો કે ટ્રેન 100 મીટર સમુદ્રતળની ઊંચાઈથી ટ્રેન 150 મીટર સમુદ્રતળની ઊંચાઈ પર જઈ રહી છે, જેનાથી તેઓ ટ્રેનની સ્પીડ અને વીજળીના તારથી કનેક્શન બનાવી રાખે છે.આ સૂચનાથી ટ્રેનના સંચાલનને મદદ મળે છે. ડ્રાઇવર અને ગાર્ડનું ધ્યાન તેના પર જાય તેના માટે બોર્ડ પર જ સ્ટેશનના નામની સાથે સમુદ્રતળથી ઊંચાઈની સૂચના પણ લખવામાં આવે છે. સાથે જ તેનાથી રેલ યાત્રીઓની સાથે જ સ્થાનીય લોકોને પણ તેની જાણકારી રહે છે.  Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here