કરોડો રૂપિયા કમાયા પણ છતાંય આવી સાદગી નું જીવન જીવે છે આ 5 અભિનેતાઓ….4 નંબરના એ તો ઢગલા મોઢે રૂપિયા દાન કર્યા

0

બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા ખુબ જ ગરીબ હતા અને સામાન્ય લોકોની જેમ જીવન જીવે છે, જો કે એક કામિયાબ અને સફળ અભિનેતા બન્યા પછી પણ તેઓએ પોતાનું સામાન્ય જીવન જીવવવાનું છોડ્યું ન હતું. પોતાની મહેનત અને કિસ્મત થી આજે તેઓ એક સફળ અભિનેતાઓ છે પણ તેઓએ પોતાની સાદગી ને ના છોડી અને એક સામાન્ય વ્યક્તિ ની જેમ જ પોતાનું જીવન જીવે છે.2.મિથુન ચક્રવર્તી:1. મિથુન ચક્રવર્તી પોતાના જમાનાના એક ફેમસ અભિનેતા હતા. તેમણે પોતાના કેરિયર માં ઘણી એવી સુપરહિટ ફિલ્મો આપી છે. એક જમાનાના અભિનેતા મિથુન ચક્રવર્તી ને આજે દરેક કોઈ ઓળખે છે. તેના ડાન્સ અને એક્ટિંગ ના દરેક કોઈ દીવાના હતા અને આજે મિથુન પાસે અઢળક સંપત્તિ છે છતાં પણ સામાન્ય વ્યક્તિ ની જેમ જ જીવન જીવે છે.
2. રજનીકાંત:તમને એ જાણીને હેરાની લાગશે કે સુપર સ્ટાર રજનીકાંત ફિલ્મોમાં આવતા પહેલા એક સમયે કંડકટર ની નોકરી કરતા હતા. બસ માં તેની ટિકિટ કાપવાંની સ્ટાઈલ થી પ્રભાવિત થઈને એક ડાયરેક્ટરે તેને ફિલ્મોમાં આવવાનો મૌકો આપ્યો હતો. આજે રજનીકાંત પોતાની ફિલ્મો માટે સૌથી વધુ ફી લેનારા અભિનેતાઓમાંના એક છે, અને અઢળક સંપત્તિ ના માલિક પણ છે. રજનીકાંત ની કુલ આવક 349 કરોડ છે, આ કમાણી રજનીકાંત ની માત્ર વર્ષની જ છે. છતાં પણ રજનીકાંત ને સામાન્ય જીવન સાથે ખુબ જ લગાવ છે અને સાદગી ભર્યું જ જીવન જીવવામાં ખુશ છે, હાલ રજનીકાંત ની ઉંમર 68 વર્ષની છે.
3.નવાજુદ્દીન સિદ્દીકી:જણાવી દઈએ કે નવાજુદ્દીન સિદ્દીકી નો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે વડોદરા માં અમુક સમય માટે કેમિસ્ટ ની નોકરી કરી હતી. પછી તે દિલ્લી આવીને થિએટર ગ્રુપ નો હિસ્સો બની ગયા. પણ વધારે પૈસા ન મળવાને લીધે તેને વોચમેન ની પણ નોકરી કરવી પડી હતી. નવાજુદ્દીન એક એવા અભિનેતા છે જેમેણે પોતાના જીવનમાં અનેક અસફળતા જોયા પછી સફળતા ને પ્રાપ્ત કરી હતી. નવાજુદ્દીન સિદ્દીકી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાની એક મજબૂત જગ્યા બનાવી છે અને પોતાના દમદાર અભિનય થી લાખો લોકોના દિલો પર રાજ કરે છે. નવાઝુદીન સિદ્દીકી એ ઘણી ફિલ્મો કરી છે અને કરોડો રૂપિયા કમાયા છે છતાં પણ સામાન્ય જીવન જીવે છે અને જયારે પણ સમય મળે છે તે પોતાના ગામ જઈને સમય વિતાવે છે.
4.નાના પાટેકર:નાના પાટેકર નું નામ પણ ઇન્ડસ્ટ્રી ના સૌથી ફેમસ અને સફળ કિરદારો માં શામિલ છે. જણાવી દઈએ કે નાના પાટેકર પોતાની માં ની ખુબ જ ઈજ્જત કરતા અને દરેક વાત માનતા હતા આજે અને કરોડો ની સંપત્તિ હોવા છતાં પણ તે પોતાની માં અને પરિવાર ની સાથે નાના એવા ઘરમાં રહે છે. જણાવી દઈએ કે નાના પાટેકટે પોતાની મોટાબાગની પ્રોપટી મહારાષ્ટ્ર ના ખેડૂતોને દાન કરી દીધી છે જેના પછી તે પોતાના પરિવાર ની સાથે નાના એવા ઘરમાં રહી રહ્યા છે, અને મોટાભાગે જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા રહે છે. પોતાના દમદાર ડાઈલોગ બોલવાને લીધે નાના પાટેકર આજે લોકોના દિલોમાં રાજ કરે છે અને આજે પણ તેના ડાઈલોગ ને લોકો યાદ કરે છે. નાના પાટેકરે ઘણી ફિલ્મો કરી છે અને ખુબ નામ અને પૈસા કમાયા છે છતાં પણ તે આજે પણ સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે.5.સની દેઓલ:90 ના દશક માં સની દેઓલ ફિલ્મ ઇન્સ્ટ્રીમાંના સુપર સ્ટાર ગણવામાં આવતા હતા.સની પાજી એ ઘણી દમદાર ફિલ્મોમાં કામ કર્યું છે પણ હાલ તે ફિલ્મોથી દૂર છે અને પોતાના પરિવાર ની સાથે સમય વિતાવી રહ્યા છે, સની પાજી એ પોતાના કેરિયર માં જિદ્દી, ઘાતક, બોર્ડર અને ગદ્દર જેવી દમદાર ફિલ્મો કરી છે.આજે સની પાજીની પાસે કરોડો ની સંપત્તિ છે પણ તે પોતાનું જીવન એક સામાન્ય માણસ ની જેમ જ જીવે છે, સમય મળવા પર તે પોતાના ફાર્મ હાઉસ પર ગાય-ભેંસ સાથે સમય વિતાવે છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here