સલમાન ખાનનો પૂરો પરિવાર એક સાથે, એક જ જગ્યા પર, જુઓ 5 તસ્વીરો….

0

સલમાન ખાન જે હાલના દિવસો માં બિગ બોસ  હોસ્ટ કરવાને લઈને ચર્ચા માં છે. હાલ મુંબઈ થી દૂર જયપુર કોઈએક કાર્યક્રમ માં શામિલ થવા માટે ગયેલા છે. અહીં મુંબઈ માં તેનો પૂરો પરિવાર એક સાથે કેમેરામાં કૈદ થયો છે. પહેલી તસ્વીરમાં તમે સલમાન ના પિતા સલીમ ખાન, તથા ભાઈ સોહેલ ને જોઈ શકો છો. સોહેલ ની સાથે તેનો દીકરો પણ નજરમાં આવ્યા હતા.
અરબાઝ ખાન પણ આ મૌકા પર પોતાની કથિત ગર્લફ્રેન્ડ ની સાથે પહોંચ્યા હતા, અને જયારે પારિવારિક મૌકા પર  ઉપસ્તથીતી ને સમજી શકાય છે કે તે અરબાઝ ની ખુબ જ નજીક છે.
સલમાન ની બહેન અર્પિતા પણ પોતાના દીકરા સાહિલ ની સાથે આ મૌકા પર કઈક આવા અંદાજ માં નજરમાં આવી હતી. અર્પિતા ના પતિ આયુષ શર્મા ની ફિલ્મ લવરાત્રિ” જલ્દી જ રિલીઝ થવા જઈ રહી છે.સલીમ ખાન, સલમાં ખાન સહીત અન્ય ઘણા પરિજનો આ મૌકા પર નજરમાં આવ્યા હતા. આ દરેક તસ્વીરો બાંદ્રા વિસ્તારની છે. હેલન પણ પોતાના પરિવારની સાથે ઉપસ્થિત હતી સાથે જ યુલિયા વંતૂર પણ નજરમાં આવી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here