સલમાન ખાન એ પોતાની માં ને ગિફ્ટ માં આપી 1 કરોડ રૂપિયાની કાર, કારણ જાણતા જ કહેશો કે-”દીકરો હોય તો આવો”….

0

અભિનેતા સાલમના ખાન હાલના સમયમાં પોતાની આવનારી ફિલ્મ ‘ભારત’ ના શૂટિંગ માં વ્યસ્ત છે. ફિલ્મ માં સલમાન ખાન ની સાથે અભિનેત્રી કૈટરીના કૈફ પણ લીડ રોલ માં નજરમાં આવશે.પણ હાલના સમયે સલમાન ખાન પોતાની ફિલ્મ ને લીધે નહિ પણ એક અન્ય ખાસ કારણને લીધે ચર્ચામાં આવ્યા છે. ચર્ચાનું કારણ એ છે કે સલમાને પોતાની માં ને ચમચમતી લગ્ઝરી કાર ભેટ અવરૂપે આપી છે.રિપોર્ટ ના અનુસાર સલમાન ખાનની માં સલમાં ખાન પોતાના રોજના સામાન્ય કામ માટે એક કાર ખરીદવા માગતી હતી. જેવી જ આ વાત ની જાણ તેના દીકરા સલમાન ખાનને થઇ તો તેમણે પોતાની માં માટે એક શાનદાર લગ્ઝરી ગાડી ખરીદીને પોતાની ભેટ માં આપી દીધી.સલમાન ખાને પોતાની માં ને એક કરોડ રૂપિયાની રેન્જ રોવર ગાડી ભેટ સ્વરૂપે આપી છે.
સલમાં પોતે આ કાર ને જોઈને હેરાન રહી ગઈ હતી. સલમાંને પોતાના દીકરાની આ ભેટ ખુબ પસંદ આવી છે. જણાવી દઈએ કે સલમાન ખાન તેની પહેલા પણ પોતાની બહેન અર્પિતા ને પણ મોંઘી ગાડી આપી ચુક્યા છે. સાલમાં ખાનને આપવામાં આવેલી આ નવી કાર ની તસ્વીર આ સમયે સોશિયલ મીડિયા માં ખુબ વાઇરલ થઇ રહી છે.
આ નવી ગાડીમાં બેસીને જ સલમાન ખાન પોતાના મિત્ર ના લગ્નની પાર્ટીમાં પહોંચ્યા હતા. શનિવારના રોજ સોનાક્ષી સિંહાના મેનેજર ના લગ્ન ની પાર્ટી હતી. જેમાં સલમાન ખાન ના સિવાય સોનાક્ષી પોતાની માં પૂનમ સિંહા ની સાથે પહોંચી હતી. જણાવી દઈએ કે સલમાન અને સોનાક્ષી એક વાર ફરીથી દબંગ-3 માં એકસાથે કામ કરતા નજરમાં આવશે. ફિલ્મ માં સલમાન ચુલબુલ પાંડે બનશે, જયારે સોનાક્ષી તેની પત્ની નો કિરદાર નિભાવશે. ફિલ્મન એ પ્રભુદેવા ડાયરેક્ટ કરશે અને તેના પ્રોડ્યુસર અરબાઝ ખાન છે. Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here