દીપિકા ને સલમાન ખાન ના તરફથી મળી આ શાનદાર ભેટ, કૈટરીના કૈફ પણ આ પ્લાન માં છે શામિલ…

0

દીપિકા-રણવીર ના લગ્ન પછી હવે ફેન્સ ને તેના રીશેપ્શન ની રાહ છે. જણાવી દઈએ કે એક રીશેપ્શન 28 નવેમ્બર અને બીજુ 1 ડિસેમ્બર ના રોજ થવાનું છે. તેઓનું આ રીશેપ્શન મુંબઈ ના ગ્રાન્ડ હયાત હોટેલ માં હશે. આ પાર્ટી માં બૉલીવુડ ના ઘણા લોકો શામિલ થવાના છે.રિપોર્ટ અનુસાર દીપિકા-રણવીરે કૈટરીના કૈફ ને પણ આમંત્રિત કરી છે, કૈટરીના પણ આ પાર્ટી માં આવવા માટે પુરી રીતે તૈયાર છે. કૈટરીના, સલમાન ખાન ની સાથે 1 ડિસેમ્બર ના રોજ રીશેપ્શન માં શામીલ થઇ શકે તેમ છે.
તેના સિવાય સલમાન ના ગિફ્ટ નો પણ ખુલાસો થઇ ગયો છે. તેઓ દીપિકા ને આ મૌકા પર એક શાનદાર ભેટ આપવાના છે. સલમાન દીપિકા ને પોતાની એક ફિલ્મ ની ઓફર આપશે જે ટાઇગર ઝિંદા હૈ ની સિક્વલ હશે.દીપિકા અને સલમાન આ ફિલ્મ માં સાથે નજરમાં આવી શકે તેમ છે. જો કે ફિલ્મ માં દીપિકા નું માત્ર કૈમિયો જ હશે જયારે લીડ એક્ટ્રેસ કૈટરીના કૈફ જ હશે. હવે જોવાનું એ રહેશે કે દીપિકા, સલમાન ખાન ની સાથે કૈમિયો કરવા માટે તૈયાર થશે કે નહિ.જણાવી દઈએ કે દીપિકા એ સલમાન ની સાથે અત્યાર સુઘી એક પણ ફિલ્મ કરી નથી. હવે ફેન્સ ને ઉમ્મીદ છે કે તેઓ એકસાથે નજરમાં આવી શકે તેમ છે. ફિલ્મ માં કૈટરીના અને દીપિકા ને એકસાથે જોવું ખુબ દિલચસ્પ રહેશે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here