સાક્ષી માટે ધોની એ આપી પાર્ટી, ધુમાડો ઉડાવતા નજરમાં આવ્યા હાર્દિક પંડ્યા…જુવો 20 Photos ભવ્ય પાર્ટીના

0

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટિમ ઇન્ડિયા થી બહાર છે, પણ હાલ તે એક વિવાદ ને લઈને ચર્ચા માં આવી ગયા છે. હાર્દિકે મુંબઈ માં પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ની વાઈફ ની બર્થ ડે પાર્ટી માં કંઈક એવું કર્યું કે જેને લીધે તે ચર્ચા માં આવ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોની એ મુંબઈ માં પોતાની પત્ની સાક્ષી નો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં હાર્દિક પંડ્યા પણ શામિલ થયા હતા. સાક્ષી નો જન્મદિવસ સોમવાર 19 નવેમ્બર ના રોજ છે, પણ મહેન્દ્ર સિંહ ધોની એ પોતાના મિત્રોની સાથે તેનો જન્મ દિવસ બે દિવસ પહેલા જ મનાવી લીધો હતો.
સાક્ષી ના કેક કાપવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુંબ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા સિગરેટ પી રહેલા સ્પોટ કરવામાં આવેલા છે. વિડીયો માં સાક્ષી કેક કાપ્યા પછી મહેન્દ્ર ને કેક ખવડાવતી નજરમાં આવી રહી છે.  હાર્દિક પંડ્યા ધોની ની પાછળ ઉભેલા છે. આ તસ્વીર માં હાર્દિકે જયારે તાળી વગાડી તો તેના હાથ માં કઈક ચીજ નજરમાં આવી હતી.
આ તસ્વીર માં હાર્દિકે એક ચીજ પકડી રાખી છે જેને તે છુપાવી રહ્યા છે.તેના પછી હાર્દિક પોતાના હાથ ને મોં તરફ લઇ જાય છે અને ખુદ ને માહી ની પાછળ છુપાવી લે છે.તેના પછી હાર્દિક પંડ્યા એ જે કર્યું તેને જોઈને દરેક કોઈ હેરાન છે, ધોની ની પાછળ છુપાઈને અને નીચે ઝૂકીને હાર્દિક પોતાના મોં માંથી ધુમાડો છોડે છે.એટલે કે તે છુપાઈને સિગરેટ પી રહ્યા હતા. ચિયર્સ 

ધોની સાક્ષી અને એની દીકરી 

પાર્ટીમાં મજા માણતા એના ફ્રેન્ડ્સ 
Video 1:

 

View this post on Instagram

 

Cake cutting 😍😍 #SakshiDhoni #Msdhoni

A post shared by Sakshi Singh Dhoni FC 🍓 (@_sakshisingh_r) on

Video 2:

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here