સેફ ની દીકરી “સારા” આ ગંભીર રોગ થી પીડાઈ રહી છે, વાંચો આ રોગ વિશે મહત્વની જાણો વિગત

0

ફિલ્મ કેદારનાથ થી બૉલીવુડ માં કદમ રાખવા જઈ રહેલી સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી સારા અલી ખાન હાલના દિવસોમાં ચર્ચા નો વિષય બનેલી છે. ફિલ્મના ટ્રેલર ના રિલીઝ પછી તો લોકોમાં તેનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે.લોકો ને સારા ની અંદર 80 ના દશક ની અમૃતા નજરમાં આવે છે, હવે અભિનય ના મામલામાં તે પોતાની માં જેટલી મેચ્યોર છે કે નહિ, એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.સારા ખાન PCOS નામની બીમારીથી પીડિત છે:
તમને જાણીને હેરાની લાગશે કે સારા ખાન PCOS નામની બીમારીથી પીડાઈ રહી છે, જેના ચાલતા એક સમય એવો પણ હતો જયારે સારા નો વજન ખુબ જ વધી ગયો હતોપણ પોતાની દ્દઢ શક્તિ અને કઠિન દિનચર્યા ને લીધે સારા એ પોતાનું વજન મેન્ટેન કરી લીધું છે. આ ખુલાસો ખુદ સારા અને તેના પિતા સૈફ અલી ખાન એ કોફી વિદ કરન શો માં કરણ જોહર ની સામે કર્યો હતો.

સારા નું 96 કિલો હતું વજન:સારા એ કહ્યું કે તેને પીસીઓએસ નામની બીમારી છે, જેમાં ઓવરી માં ગાંઠો પડી જાય છે, જેને લીધે હોર્મોન્સમાં પણ બદલાવ આવે છે. તે સમયે વજન ઘટવો એક મોટો ચેલેન્જ હતો, સારા માટે પણ તે ખુબ ચેલેંજિંગ હતું કેમ કે જે સમયે તેને પોતાની આ બીમારી ની જાણ થઇ ત્યારે તેનું વજન 96 કિલો થઇ ગયું હતું.

શું છે PCOS?:PCOS નું પૂરું નામ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે, જેને લીધે મહિલાઓનું વજન ખુબ વધુ જાય છે, PCOS ની સમસ્યાથી ગ્રસિત મહિલાઓમાં અંડાશય માં હોર્મોન સામાન્ય માત્રા થી વધુ બને છે, જેને લીધે અંડાણુ સિસ્ટ કે ગાંઠ માં બદલાઈ જાય છે અને ઘણીવાર તે કેન્સર નું રૂપ પણ લઇ લે છે અને ઘણીવાર તેને લીધે મહિલાઓ ગર્ભ ધારણ નથી કરી શક્તિ અને ગર્ભ જો રહી પણ જાય તો પણ તે યોગ્ય રીતે ન થઈ શકે, મોટાભાગે આ રોગથી ગ્રસિત મહિલાઓને ગર્ભપાત થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here