સૈફ-કરીનાએ દીકરા તૈમુર માટે લીધો આવો મોટો નિર્ણય, છોડવો પડશે તૈમુર, જાણો શું છે હકીકત અને શું કારણ છે ?

0

દોસ્તો, બાળકો ભલે મોટા થઈ ગયા હોય અને કાબીલીયત વ્યક્તિ બની ગયા હોય, છતાં પણ દરેક માં-બાપ માટે પોતાના બાળકો માટે ચિંતા તો થાયજ છે. કોઈ ધનવાન હોય, કે પછી સુપરસ્ટાર, કે પછી કોઈ સામન્ય વ્યક્તિ દરેકને માટે તેના બાળકોનાં ઉજવળ ભવિષ્ય માટે ચિંતા તો રહેવાની જ છે.

આજ હર કોઈ મા-બાપ, પોતાના સંતાનો આગળ વધે, મહેનત કરે અને એક નવી ઈમેજ કાયમ કરે એ માટે પહેલેથીજ તૈયારી કરતા હોય છે. કેમ કે કામિયાબી આપમેળે તો આવતી નથી. એના માટે ઘણી એવી કુરબાની પણ આપવી પડતી હોય છે. ઘણી વાર બાળકોને નાનપણમાં જ પોતાના મા-બાપ થી દુર જવું પડતું હોય છે. જો કે એમાં દુઃખ તો મા-બાપ ને પણ થતુંજ હોય છે પણ તેની પાછળ તે પોતાના બાળકનું ઉજવળ ભવિષ્ય વિચારતા હોય છે. એમ પણ બાળકોનું ભવિષ્ય ઉજવળ ન બને તો સ્વાભાવિક છે કે મા-બાપ પણ ખુશ ન રહી શકે.

એવાજ એક બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા માં-બાપે પોતાના લાડકા સંતાન નાં ભવિષ્ય માટે એક એવો નિર્ણય લીધો છે કે તેના માટે ખુદ મા-બાપે પોતાના દિલ પર પથ્થર મુક્યો હતો.

થોડા સમય પહેલાજ બોલીવુડ ના સુપર સ્ટાર કરીના કપૂર અને સૈફ અલી ખાન માતા-પિતા બન્યા છે. તેમણે એક સુંદર અને ક્યુટ દીકરા તૈમુર ને જન્મ આપ્યો છે. કરીના-સૈફ નો આ દીકરો બોલીવુડ સ્ટારકિડ્સ મા સૌથી પહેલા સ્થાન પર છે. સાથે જ સૈફ કહે છે કે ટૂંક સમયમાંજ તૈમુર ના ઘણા એવા ફેંસ પેજ પણ બની ગયા છે.

તૈમુર એક એવો ક્યુટ બોય છે કે તેને જોતાજ હર કોઈને તેના પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવે છે. સાથે જ તૈમુર ની ઘણી એવી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે અને લોકો તેની તસ્વીરોને વાઈરલ પણ કરી રહ્યા છે.

એક માતા-પિતાના હૈસિયત થી બન્ને એ તૈમુર માટે એવો નિર્ણય લીધો કે, જાણતાજ તમે અચંબામાં પડી જાશો.

થોડા સમયમાંજ તૈમુર પોતાના માતા-પિતા થી અલગ થઈને દુર જાવાનો છે.

એક રીપોર્ટ ની જાણકારી મુજબ, સૈફે આ વાત નો સ્વીકાર કર્યો હતો. તે કહે છે કે તૈમુર પોતાનો, કરીના, સાથે જ પુરા પરિવારનો ખુબજ લાડકો દીકરો છે. માટે તેના આવનારા ભવિષ્ય માટે તેઓએ આ નિર્ણય લીધો છે. સૈફ એ પણ ખે છે કે કરીના એક સારી માં છે માટે આં નિર્ણય બન્નેએ સમજી વિચારીને લીધો છે.

તેઓ નું કહેવું છે કે અત્યારથી જ તૈમુર લોકોના દિલમાં ખુબ છવાઈ ગયો છે માટે જ્યારે તેની અભ્યાસ લાયક ઉમર થશે ત્યારે તેઓ તૈમુરને લાઈમ લાઈટ, તથા મીડિયા થી દુર રાખવા માંગે છે. માટે તેઓએ તૈમુર ની ઇંગ્લેન્ડ ની બોર્ડીંગ સ્કુલમાં ભરતી કરાવવાનું નક્કી કર્યું છે.

સાથે જ સૈફ કહે છે કે તેના પરિવારના મોટા ભાગ નાં લોકો ઇંગ્લેન્ડની આજ બોર્ડીંગ સ્કુલમાં ભણેલા છે.  માટે તૈમુર પણ અભ્યાસ શરુ કરવાની સાથેજ ઇંગ્લેન્ડની આ બોર્ડીગ સ્કુલમાં જશે.

સૈફ-કરીનાનાં આ નિર્ણય નો હેતુ એવો છે કે આનાથી તૈમુર લાઈમ લાઈટ થી દુર રહી શકશે અને પોતાના અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપી શકશે.

Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here