ગુરુવારનાં દિવસે કરશો આવી રીતે પૂજા તો થશે સાઈબાબા પસન્ન અને આપશે સુખ અપાર…

0

સાઈ બાબાને એક ચમત્કારિક પુરુષ, અવતાર અને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભક્તિ અને પરંપરાના પ્રતીક સમાન છે. સાઈ બાબાના જન્મ અને તેમની સાથે જોડાયેલ બીજી વસ્તુઓથી સૌ કોઈ અજાણ છે. તેમની મૂળ જગ્યા મહારાષ્ટ્રનું શિરડી ધામ છે,
જ્યાં ભક્તો તેમના દર્શન કરવા માટે જાય છે. સાઈને દરેક ધર્મમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. દરેક ધર્મના માનનારા લોકો સાઈમાં પણ વિશ્વાસ રાખે છે.અને એટ્લે બાબા સાઈની પૂજા ગુરુવારના દિવસે ખાસ કરીને થાય છે. ગુરુ સ્વરૂપે પૂજા કરવાથી જીવનમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.

પરંતુ શું તમે જાણો છો એક સાઈ બાબાની પૂજા કેવી રીતે કરવી જોઈએ જેનાથી સાઈ બાબા પ્રસન્ન થઈને જીવનમાં સુખ સંપતિ આપે છે. તો ચાલો આજે અમે તમને જણાવેશું સાઈ બાબાની પૂજા કરવાની યોગ્ય રીત.
જીવનમાં દરેકની ઈચ્છા હોય છે કે તે સુખ ,શાંતિ ને સૌભાગ્ય મેળવે. અને એટ્લે જ દરેક ભક્ત ગુરુવારે સાઈ બાબાની પૂજા કરી આશીર્વાદ મેળવી જીવનમાં સુખ મેળવે છે.
તો દર ગુરુવારે સાઈબાબાના મંદિરે જઈને બાબા સાઈને પુષ્પ અર્પણ કરી બાબા સઇનું બે મિનિટ ધ્યાન ધરવું.
ધ્યાન રાખો કે ફૂલ પીળા રંગનું હોય તો વધારે સારું રહેશે. પછી ઘરે જઈને પીળા કપડાં પહેરવા અને બાબા સાઈની પૂજા કરવી.
પછી ગરીબોને જમડવા શક્તિ પ્રમાણે અને બાબા સાઇના નામનું આ દિવસે સતત રટણ કરવું અને સાઈ બાબાનું જીવન ચરિત્ર વાંચવું અથવા સંભાળવું. આવી રીતે દર ગુરુવારે કરવાથી જીવનમાં સુખ સંપતિ અને શાંતિ મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here