સફરના દરમિયાન જો તમને પણ થાય છે ઉલ્ટીઓ, તો જરૂર અપનાવો આ 3 આસાન તરીકાઓ અને લો સફરની ભરપુર મજા…

0

એવા ઘણા લોકો હોય છે જેઓને સફરના દરમિયાન ઉલ્ટીઓ જરૂર આવતી હોય છે. એવામાં મહિલા હોય કે પુરુષ, પણ જે લોકો લાંબી સફર નથી કરી શકતા તેઓ મોટાભાગે સફરના દરમિયાન ઉલ્ટી કરતા જ જતા હોય છે. જેને લીધે તેઓના સફરની મજા બગડી જાતી હોય છે. તમે મોટાભાગે જોયું હશે કે ટ્રેઈનમાં સફર કરતા લોકો કરતા કાર કે બસમાં સફર કરનારા લોકોને ઉલ્ટી વધુ માત્રામાં થતી હોય છે.
આજે અમે તમને અમુક એવા ખાસ ઉપાયો જણાવીશું જેનો ઉપીયોગ કરીને તમે તમારી આ સમસ્યા હંમેશા માટે દુર કરી શકશો.

1. સાથે રાખો ફોદીનો:તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો કે કોઈ લાંબી સફર પર જઈ રહ્યા છો તો પોતાની સાથે ફોદીનો તો જરૂર રાખો. તે જ ફોદીનો જેની તમે ઘરે ચટણી બનાવતા હોવ છો. સફર દરમિયાન જો તમને ઉલ્ટી જેવું લાગવા લાગે ત્યારે જલ્દી જ થોડો ફોદીનો ખાઈ લો. તેનાથી તમને ઉલ્ટી નહિ થાય.

2. આદુથી બનેલી ચીજો:તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સફરનાં દરમિયાન આદું પણ ખુબ જ કારગર માનવામાં આવે છે. સફર દરમિયાન તમે આદુંની ચા, ટોફી, ગોળી કે આદુંની કોઈપણ ચીજ પોતાની સાથે લઇ જઈ શકો છો. આ ઉપાયથી તમને ઉલ્ટી બીક્લુલ પણ નહિ થાય.

3. પેટ્રોલની સુગંધ:તમને જાણીને તાજ્જુક લાગશે પણ આ મામલામાં પેટ્રોલની સુગંધ પણ ખુબ મદદગાર સિદ્ધ થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે ઉલ્ટીને રોકવા કે તેને કાબુ કરવામાં પણ ખુબ જ મદદગાર છે. આ તરીકા અનુસાર તમે ક્યારેય પણ બહાર જઈ રહ્યા છો, તો થોડું રૂ લઈ લો. પછી તેમાં થોડું પેટ્રોલ છાંટીને સુંઘતા રહો, જેનાથી તમને ઘણો ફાયદો મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here