સાચા સમય ઉપર સાચા ક્લિક નું પરિણામ છે આ 50 ફોટોસ, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ

0

ઘણી વખત આપણે કોઈ ફોટો ને જોઈ ને વિચારીએ છીએ કે ‘wow’ ફોટોગ્રાફર એ કેટલી સારી ફોટો ક્લિક કરી છે , અમે માનીએ છીએ કે ફોટોગ્રાફર એક સારી ફોટો માટે ઘણી મહેનત કરે છે.પણ એની સાથે જ ફોટો ની પણ પરફેક્ટ ટાઇમિંગ પણ હોય છે , એટલે તો જ ઘણી વખત કૈંડિડ ફોટો પણ ખૂબ સારી આવે છે. સારા ફોટો માટે સાચી જગ્યા અને સાચો સમય હોવો પણ ખૂબ જરૂરી છે. અમે તમારા માટે એવા જ 50 ખુબસુરત ફોટો લઈ ને આવે છે. જેની ટાઇમિંગ એ એમને ખાસ અને ફની બનાવી દીધા છે.

1. સાચા સમય ઉપર સાચી ફોટો આને કહેવાય છે. સિંગડા ની વચ્ચે થી દેખાતો સૂરજ એક અલગ જ લુક આપે છે.

2. છોકરી ની આઈલૈશેજ ની પાસે ની આછી બરફ કોઈ ચમકતા તારા જેવું લાગે છે.

3. કુતરા ના આવા દાંત જોઈ ને તો કોઈ પણ ડરી જશે.

4.અરે , આ Mickey Mouse ના કાન ક્યાં થી આવ્યા ?

5. ઇન્દ્રધનુષ ઉપર પડતી વીજળી. આ અદ્દભૂત નજારો છે.

6. છોકરા ની ટી શર્ટ ઉપર સેમ જેવું જ ડોગી બનેલ છે જેવું બહાર દેખાય છે. 7. આ વાળ નહીં, વૃક્ષ છે.

8. આ બે અલગ અલગ ફોટોસ નથી, પરંતુ એક જ ફોટો છે.

9. લગભગ તમે આ દર્દ નો અંદાજો નહીં લગાવી શકો.

10. છોકરી ની પાસે બેઠેલ આ છોકરો , બિલકુલ એના લેપટોપ ઉપર બનેલ છોકરા જેવો દેખાય છે.

11. ઉગતા સૂરજ ની કિરણો આ રેલવે ટ્રેક ઉપર એવી રીતે પડે છે , જેમ કે સૂરજ થી થઈ ને જ કોઈ રસ્તો આવી રહ્યો હોય.

15. આ ફોટો માં ખિસકોલી , કાર થી મોટી લાગે છે.

16. OMG! ચાર -ચાર હાથ.

17. આ રસ્તો તો ખબર નહીં ક્યાં પહોંચાડશે.

18 આ ડબલ ફેસ નું શું રાજ છે ?

19. આટલી ઝાકળ ને કારણે આ સ્ટેડિયમ , સ્પેસશીપ જેવું લાગે છે.

20. અરે , આ કપલ ની પાછળ તો સાક્ષાત Jesus ઉભા છે.

22. Halloween ની વખતે લાગે છે ભૂત એ છોકરી ને પડતા ફોટો પાડી લીધો હશે.

23. અહીંયા ખુરશી ઉપર છોકરી નહીં છોકરો બેઠો છે. થોડું ધ્યાન થી જુઓ.

24. Champagne ના ઢાંકણા ની ખૂબ જોર થી લાગી હશે.

25. મોટા અને બાળકો ની વચ્ચે ની Snow Fight વખતે બાળક નો થયો આવો હાલ.

26. પક્ષી ની મિડ ઝૂમ ફોટો.

27. આ ફોટો તમને કન્ફ્યુઝ કરી દેશે.

28. અરે , આમની આંખો ને શું થયું..?

29. દુલ્હા-દુલહન ની Kiss ના સમય એ થોડું આકાશ નો નજરો પણ જોઈ લો.

30. ગાડી પાસે લાગેલ આ ઘાસ , ટાયર લાગે છે.

31. આ છોકરી ક્યાં જોગિંગ કરવા જઈ રહી છે.

32. મેલ બોક્સ નો પડછાયો Arrow બનાવે છે.

33. OMG! સ્કાઇ ડાઇવિંગ કરતી વખતે ચાવી પણ હવા માં ઉડવા લાગી.

34. છોકરા ના હાથ ને આ શું થયું ?

35. છત ઉપર આવી રીતે લાગેલ બ્લુ એન્જલસ.

36. આગ પછી નીકળતો ધુમાડો. 37. ફોન નું વોલપેપર બિલકુલ આ ટ્રક ની પાછળ ના કવર થી મળે છે..

38. શોક લાગ્યો.

39. આ બંને ગાડીઓ કોઈ કોમ્પિટિશન કરે છે લગભગ.

40. બંને બારીઓ માં અલગ અલગ મોસમ નજત આવે છે. એક માં પાનખર તો બીજા માં વીંટર લાગે છે.

41. એના થી બોટલ ખુલશે ક્યાં થી?

42. ન્યુઝ અને Twitter નો અનોખો તાલમેલ.

43. આ કોઈ પક્ષી નહીં , આ છોકરા નો શર્ટ છે.

44. વાળ ને આ શું થઈ ગયું છે ?

45. જ્યારે વીજળી Arrow બની ને રસ્તો દેખાડવા લાગી.46. આ ડોગી ના પગ ક્યાં છે ?

47. આ પેંગવીન અહીંયા કોણે છોડ્યું? 49. અરે , મજાક મજાક ના અંકલ એ છોકરી ને પાડી દીધી.

50. ફોટો પાડતા કોઈએ સિગરેટ ફેંકી અને એ આ ફોટો માં આવી રીતે આવી ગઈ.

તો તમે પણ તૈયાર થઈ જાઓ તમારો કેમેરો લઈ ને , શું ખબર થોડી મહેનત કરી ને તમે આવી રીત ની ફોટોસ ક્લિક કરી શકો.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here