રિતિક રોશનથી દીપિકા સુધી, આ અબજોપતિ 9 સિતારાઓ બ્રેકફાસ્ટ માં શું ખાવા નું પસંદ કરે છે જાણો

0

દિવસ નું સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે બ્રેકફાસ્ટ આપ લંચ કે ડીનર સ્કીપ પણ કરી ડો પરંતુ રોજીંદા સારો નાસ્તો કરવો ખુબ જ જરૂરી હોય છે. સારો નો અર્થ તળેલું કે જંક ફૂડ સુધી નથી હોતું અને તારાઓ આ વાત ને સારી રીતે સમજે છે. સ્ટાર્સ ની ફિટનેસ ફક્ત વર્કઆઉટ રૂટીન કે લંચ ડીનર પર નથી પરંતુ બ્રેકફાસ્ટ પર પણ નિર્ભર કરે છે.
નાસ્તા નું નામ પર મોટા ભાગ ના લોકો ના ઘર માં પોહાં-ઉપમા, આલું પરાઠા કે બ્રેડ ટોસ્ટ જેવી વસ્તુ જોવા મળતી હોય છે. એવા માં પ્રશ્ન એ જન્મે છે કે આપણા ચહિતા સ્ટાર્સ ને બ્રેકફાસ્ટ માં શું ખાવું પસંદ છે? તો ચાલો આજ તારાઓ ના આ રાઝ ને જણાવ્યે કે આ કલાકાર પોતાના દિવસ ની શરૂઆત કઈ વસ્તુ થી કરે છે.

1. અક્ષય કુમાર:અનુશાસિત દિનચર્યા અને ફિટનેસ માટે પ્રખ્યાત અક્ષય પોતાના દિવસ ની શરૂઆત ઘણા હેલ્દી રીતે કરે છે. દેસી બોય અક્ષય ને નાસ્તા માં દેસી ધી ના પરોઠા અને એક ગ્લાસ દૂધ પીવું પસંદ છે.

2. દીપિકા પાદુકોણ:દીપિકા પાદુકોણ લાખો દિલો ની ધડકન દીપિકા નાસ્તા માં સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ કરવા નું પસંદ કરે છે તેના સિવાય તેમના નાસ્તા માં ઈંડા ના સફેદ ભાગ થી બનેલું આમલેટ પણ શામેલ છે.

3. રિતિક રોશન:ઇન્ડસ્ટ્રી ના હેન્સમ હંક કહેવાતા રિતિક પોતાની ફીજીક મેન્ટેન રાખવા માટે નાસ્તા માં ચાર ઈંડા, બે કોકો બ્રેડ અને એક ગ્લાસ પ્રોટીન શેક લેવા નું પસંદ કરે છે.

4. મલાઈકા અરોરા:મલાઈકા અરોરા બોલીવુડ ના યમ્મી મમ્મી કહેવાતી મલાઈકા બ્રેકફાસ્ટ માટે પોહાં, ઉપમા અને ઈડલી ને પ્રાથમિકતા દે છે. તેના સિવાય તે નાસ્તા માં ફક્ત ઓર્ગ્રેનીક ફૂડ આઈટમ જ ખાઈ છે.

5. પ્રિયંકા ચોપડા:પ્રિયંકા ખાવા પીવા ની શોખીન છે તેની અસર તેમના બ્રેકફાસ્ટ પર પણ જોવા મળે છે પીસી નાસ્તા માં પરોઠા થી લઈને ઈંડા સુધી દરેક વસ્તુ ખાતા પિતા રહે છે. જો કે તેમની ભરપાઈ કરવા માટે તે જીમ માં એક્સ્ટ્રા મહેનત પણ કરે છે.

6. રણબીર કપૂર:રણબીર ના ફૂડ લવ થી પૂરી ઇન્ડસ્ટ્રી માહિતગાર છે. યંગ એન્ડ હેન્ડસમ જુનિયર કપૂર નો નાસ્તો સામાન્ય રીતે ૩ ઈંડા, બ્રાઉન બ્રેડ, પ્રોટીન શેક અને બાદમ થી મળીને તૈયાર થાય છે.

7. સોનમ કપૂર:કોફી અને મ્યુઝીક થી પોતાનો દિવસ શરુ કરવા વાડી સોનમ પોતાની ફિટનેસ ને લઈને ઘણા સાવધાન છે. માટે જ તે નાસ્તા માં બ્રેડ, ઈંડા અને દૂધ જેવી હેલ્દી વસ્તુ ખાવાનું પસંદ કરે છે.

8. ઈલીયાના ડી ક્રુઝ:બીજી હિરોઈન થી અલગ ઈલીયાના નાસ્તા માં મીઠું ખાવા નું પસંદ કરે છે. એટલા માટે ફ્લેક્સ તેમનો બ્રેકફાસ્ટ નો ભાગ છે. તેના સિવાય તે ઈંડા અને જ્યુઝ ને પણ નાસ્તા ની રીતે ખાવા નું પસંદ કરે છે.

9. કરીના કપૂર:રોયલ ફેમીલી થી સંબંધ રાખવા વાળી કરીના સૌથી પહેલા કેળા અને કોફી ની સાથે પોતાનો દિવસ શરુ કરે છે એના સિવાય મુસલી વિથ નટ્સ અને દહીં પરોઠા પણ તેમના બ્રેકફાસ્ટ નો ભાગ છે. સોર્સ સ્ટોરી પસંદ આવી હોય તો મિત્રો ની સાથે પણ શેયરજરૂર કરવી. સાથે જ આમારી આગળ ની સ્ટોરી વાંચવા નું ન ભૂલવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.