રશિયન ટુરિસ્ટ ભારતમાં ભીખ માંગતો નજરે પડયો, કારણ શું છે? આર્ટીકલ વાંચીને તમે ગર્વ અનુભવશો

સુષ્મા સ્વરાજ કે જે, એક જાણીતા  External Affairs Minister of India છે. સાથે જ તે કન્ટ્રીના એક પોપ્યુલર રાજકારણીઓમાના એક છે. લોકો તેમના ખુબજ આભારી છે, કેમ કે તેનું બીહેવીયર અને નેચર લોકો માટે ખુબ હેલ્પફૂલ સાબિત થયું છે.

તાજેતરમાં જ તેમણે એક પાકિસ્તાની નાગરિક ને વિઝા ની બાબતમાં મદદ કરી હતી કે જેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હતી.ત્યાર બાદ તેમણે એક રશિયન નાગરીકને મદદ કરી છે કે જે ભારતમાં ટ્રાવેલ કરતો હતો, જે પૈસા ની સમસ્યા થી પીડાતો હતો.

આ રશિયન વ્યક્તિનું નામ Evangelin (24) છે અને તે તમિલનાડુ જીલ્લાનાં કાંચીપુરમ એરિયાનાં શ્રી કુમારકોટમ મંદિર ના દરવાજે ભીખ માંગતો લોકોને જોવા મળ્યો હતો.
એક હિંદ પ્રમાણે તેના પાસપોર્ટ અને વિઝા અકેદમ વેલીડ હતા. 24 મી સપ્ટેમ્બર ના રોજ  Evangelin ભારત આવ્યો હતો,જ્યારે 12 મી ઓક્ટોબર ના રોજ Evangelin ચેન્નાઈ થી કાંચીપુરમ માટે રવાના થયો હતો.

જ્યારે તે ટાઉન ના ટેમ્પલ ની મુલાકાત લઇ રહ્યો હતો ત્યારે, અચાનક જ કમનસીબે તેના પૈસા અને ફોન બેલેંસ પૂરું થય ગયું હતું. જ્યારે તે ATM માંથી પૈસા ઉપાડતો હતો ત્યારે તેને જોયું કે તેનો પીન નંબર બ્લોક થઈ ગયો છે. તેની પાસે પૈસા મેળવવાનો બીજો કોઈ રસ્તો ન હતો. માટે તેમણે મંદિર ની બહાર બેસીને ભીખ માંગી પૈસા મેળવવાનો નિર્ણય કર્યો.

Deccan Chronicle નાં રીપોર્ટ પ્રમાણે પોલશે જણાવ્યું કે,

તેઓએ તેમના વિઝા,પાસપોર્ટ તથા અન્ય ડોક્યુંમેંટસછે, જે પૂરી રીતે વેલીડ છે. તેમણે તેના બધા પૈસા વાપરી નાખ્યા હતા, અને તેની પાસે ચેન્નાઈ પહોચવાનો કોઈ રસ્તો ન હતો.

શિવા કાંચી પોલીશે તેમણે 500 રૂપિયા આપ્યા અને ચેન્નાઈ માટેની ટ્રેઈન મા તેમેને રવાના કરવામાં આવ્યો. જ્યારે સુષ્મા સ્વરાજને આ ન્યુઝ ની જાણ થઈ ત્યારે તેમણે ટ્વીટ કર્યું કે, રશિયા કન્ટ્રી ભારત માટે એક મિત્ર સમાન છે, તેમના ચેન્નાઈ ના ઓફિસરો  Evangelin  ને પૂરી રીતે મદદ કરશે. જો કે Evangelin ને જ્યારે કોલ કરવામાં આવ્યો હતો ત્યારે તે કોલ પીક કરી શક્યો ન હતો, પણ ખાત્રી છે કે તે જલ્દીથી મદદ મેળવી શકશે.

ટ્વીટર લોકો સુષ્મા સ્વરાજની આ મદદ થી ખુબ ખુશ થયા છે, અને તેમને હૃદયપૂર્વક સન્માન આપ્યા છે. અહી કેટલીક લોકોની ટ્વીટ બતાવવામાં આવી છે.

 

જુવો લોકો એ કેવી પ્રતિક્રિયા આપી

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!