રૂમમાં બંધ પ્રેમી કપલ રંગે હાથ પકડાતા લોકોએ આપી આવી શર્મનાક સજા, જાણીને રહી જાશો દંગ…..

0

એક પ્રેમી કપલ રૂમમાંથી એકલા પકડાયા તો લોકોની ભીડ તેને બહાર ખેંચીને લાવી અને પછી તેઓએ જે કઈ પણ આ કપલ સાથે કર્યું તે ખરેખર માનવતાને શર્મસાર કરી દેનારું છે. જો કે આ મામલો અહી ન પત્યો, જ્યારે બંને વચ્ચે આ હરકત કરવામાં આવી રહી ત્યારે કોઈએ તેઓનો વિડીયો પણ શૂટ કરી લીધો હતો અને તેને વાઈરલ કરી નાખ્યો. વિડીયોને લઈને એક રીપોર્ટમાં લખ્યું કે, આ મામલો ઇન્ડોનેશિયાનાં સુમાત્રા દ્વીપનાં આસેહ સ્થિત કેયી લી ગામનો છે. અહી આ વિડીયોમાં દેખાઈ રહેલા યુવક-યુવતી એકબીજાના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોવાનું જણાવામાં આવ્યું છે. રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ કપલ અમુક સમય એકબીજા સાથે વિતાવવા માગતા હતા. આ દૌરાન લોકોની ભીડ તેને બહાર ખેંચી લાવી અને આરોપ લગાવામાં આવ્યો કે બંને એકાંતમાં શારીરિક સંબંધ બનાવી રહ્યા હતા.  માટે બંનેને સજાના તૌર પર સીવરના ગંદા પાણીથી બધાની સામે નાવળાવી નાખ્યા. વિડીયોમાં એક વ્યક્તિ બાલ્ટી ભરીને સીવરનું ગંદુ પાણી લઈને આવે છે, અને આ કપલને રસ્તા વચ્ચે બેસાડવામાં આવે છે. આગળ આ વ્યક્તિ બંનેની ઉપર આં ગંદુ પાણી રેડી દે છે. ઇન્ડોનેશિયાનાં શરિયા કાનુનમાં આં પ્રકારની વસ્તુ માટે પરવાનગી નથી માટે બંનેની સાથે આવો વર્તાવ કરાવામાં આવ્યો હતો.
મામલાની જાણકારી જ્યારે પોલીસને થઇ તો તેઓ ઘટના પર આવી પહોંચ્યા અને આ કપલને પોલીસ થાને લઇ ગયા. બાદમાં જાણ થઈ કે આ 18 વર્ષીય છોકરી પોતાના બોયફ્રેન્ડનાં ઘરે ગઈ હતી. તેનો બોયફ્રેન્ડ તે સમયે ઘર પર એકલો હતો. આસાપાસના લોકોને તેને લીધે જ લાગ્યું કે બંને અંદર સંબંધ બનાવી રહ્યા છે, જેના બાદ તેઓને બહાર ઘસીટવામાં આવ્યા હતા.આટલું બધું હોવા છતાં પણ જો તેઓ વાસ્તવમાં દોષી મળી આવશે તો તેઓને 100 બેંતથી પીટાઈ, 15 મહિના જૈલ કે પછી 150 ગ્રામ સોના બરાબર રકમ દંડનાં સ્વરૂપે ચૂકતું કરવાનું રહેશે. જો કે, લોકોએ જે કઈ પણ આ કપલ સાથે કર્યું છે તેની પોલીસે પણ નિંદા કરી છે. કહ્યું કે લોકો ગલત તરીકાથી કોઈના ઘરમાં ઘુસી જાય અને બધાની સામે તેઓને બેઈજ્જત કરે તે ખરેખર ઈન્સાનિયતને શર્મ કરી દેનારી વાત છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.