રોમેન્ટિક હનીમુન કરીને પાછા ફર્યા અનુષ્કા-વિરાટ, સાસરિયામાં પડ્યા કદમ જુવો ફોટોસ

0

લગ્ન-હનિમૂન બાદ વિરાટ તથા અનુષ્કા ભારત પરત ફર્યાં હતાં. વિરાટ પોતાના દિલ્હી સ્થિત ઘરે અનુષ્કાને લઈને ગયો હતો. ઘરમાં અનુષ્કા પોતાની નણંદ ભાવના કોહલી ઢિંગરા તથા પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. ગુલાબી ડ્રેસમાં અનુષ્કા ઘણી જ સુંદર લાગતી હતી તો વ્હાઈટ કુર્તા-પાયજામામાં વિરાટ ડેશિંગ હતો.

21મીએ દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શનઃ

દોસ્તો, આ વાતનીતો જાણ તો હર કોઈને હશે જ કે વિરાટ-અનુષ્કા ગત અઠવાડિયામાં જ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. અને તેઓએ ફીનાલેંડમાં ખુબ સારી રીતે પોતાનું હનીમુન એન્જોય કર્યું છે. અને હાલ આ ક્યુટ કપલ ફરી ઇન્ડિયા પરત ફર્યું છે, અને હાલ તેઓ 21 ડીસેમ્બરના રોજ પોતાના રીસેપ્શન પાર્ટીની તૈયારીમાં જોડાઈ ગયા છે. અમે તમારા માટે ઇન્ડિયા પરત ફર્યાના ફોટોસ લાવ્યા છીએ અને તેમાં તમે સારી રીતે જોઈ શકો છો કે વિરાટ-અનુષ્કા એકબીજા સાથે કેટલા ખુશ નજરમાં આવી રહ્યા છે. અને કેવી રીતે એકબીજા સાથે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

હાલ બંને પરત ફરીને પોતાના ધ્યેયો અને સંબંધને એક નવો મોડ આપવા માટે પૂરી રીતે સક્ષમ છે. તેઓનું રીસેપ્શન ભવ્ય અને ગ્લેમર સાબિત થશે સાથે જ પૂરૂ ક્રિકેટ વિશ્વ આ યંગ કપલ માટે શુભકામના પાઠવી રહ્યું છે. અમે અહી વિરાટ-અનુશ્કાના ઇન્ડિયા પરત ફર્યા બાદના અમુક ફોટોસ લાવ્યા છીએ, જે તમેન જોવા ખુબ ગમશે.

વિરાટ-અનુષ્કા પોતાના દેલ્હી રહેઠાણ પર:

વિરાટ અને અનુષ્કાનો ખુશીથી ભરેલો ચેહરો:

ફેમીલી ટાઈમ: વિરુશ્કાએ પોસ્ટ કર્યા પોતાના હનીમુન ફોટોસ:

વિરાટ-અનુષ્કા made for each other:

વિરાટ-અનુષ્કા દેલ્હી રીસેપ્શન: PM નરેન્દ્ર મોદી, ઝાહિર ખાન, સાગરિકા ઘાટગે તથા અન્ય સેલીબ્રીટીસની હાજરી:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.