रोल्ज रॉयस: દુનિયાના સૌથી પ્રીમીયમ બ્રાન્ડ કાર્સ, જાણો તેની સાથે જોડાયેલી રોચક વાતો…..

0

1. એમજ માનવામાં નથી આવતી આ સૌથી પ્રીમીયમ રોલ્જ રોય કાર્સ, જાણો રોચક વાતો.બ્રિટીશ લગ્ઝરી ઓટોમોબાઈલ કાર મેકર રોલ્જ રોયસ લીમીટેડ એક કાર એઈરપ્લેન ઈંજનનાં તૌર પર 15 માર્ચ 1906 નાં રોજ શરુ થઇ હતી. તેને ચાર્લ્સ સ્ટીવર્ટ રોલ્જ અને ફ્રેડ્રિક હેન્રી રોયસ દ્વારા શરુ કરવામાં આવી હતી. તે જ વર્ષ કંપનીએ પોતાની પહેલી કાર, સિલ્વર ઘોસ્ટ ને પણ લોન્ચ કરી હતી. આ કાર નોન સ્ટોપ 24 હજાર કિમી સુધી દોડી શકે છે જો કે તે પોતાનામાં એક રેકોર્ડ છે. આજે અમે તમને દુનિયાની સૌથી લગ્ઝરી બ્રેન્ડસમાં શુમાર રોલ્જ રોયસ વિશે અમુક રોચક વાતો કહેવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ.

1. 65 પરસેન્ટ કાર્સ આજે પણ સડક પર:દુનિયાભરમાં બની કુલ રોલ્જ રોયસ કાર્સ માની લગભગ 65 પરસેન્ટ કાર્સ આજે પણ સડક પર ચાલે છે.

2. 44 હજાર કલર ઓપ્શન છે:રોલ્જ રોયલની ફેન્ટમને પહેલી વાર 2003 માં લોન્ચ કરવામાં આવી હતી. બીએમડબલ્યુ ની અન્ડર બનેલી આ પહેલી નવી જેનરેશન રોલ્જ રોય લગ્ઝરી કાર હતી. તેના પુરા 44 હજાર જેટલા કલર ઓપ્શન છે.

3. ફેન્ટમની દરેક યુનિટ જર્મનીમાં બને છે:રોલ્જ રોયની ફેન્ટમ ની દરેક યુનિટ જર્મનીમાં બને છે. તેને બનાવામાં 200 એલ્યુમીનિયમ સેક્શંસ અને 300 અલોય પાર્ટ્સ ને હાથથી વેલ્ડ કરવામાં આવે છે. એક ફેન્ટમ બનાવામાં કમ સે કમ બે મહિના જેટલો સમય આગે છે.

4. સૌથી વધુ હોંગકોંગમાં:દુનિયાભરમાં સૌથી વધુ રોલ્ઝ રોયસ કાર્સ હોંગકોંગ શહેરમાં જોવા મળે છે.

5. સૌથી ઓછી ઉમરનો ખરીદનાર છે માત્ર 12 વર્ષનો:તેને ખરીદનાર સૌથી ઓછી ઉમરનો વ્યક્તિ માત્ર 12 વર્ષનો છે. તાઈવાનનાં આ છોકરાએ ફેન્ટમ કાર ખરીદી હતી.

6. હુડ ઓર્નમેન્ટને હુડમાં જ પણ છુપાવી શકાય છે:તેના ફ્રન્ટ લુકની શોભા વધારવા માટે હુડ ઓર્નમેન્ટને હુડ માં જ છુપાવી શકાય છે. કાર યુજ્માં ન હોવા પર આવું કરી શકાય છે. ગજબ વાત એ છે કે તેને છુપાવવા માટે 24 લિંક અને બીયરીન્ગ્સ પ્રયોગમાં આવે છે.

7. કસ્ટમરની ડીમાંડ પર કરી દીધું ક્રેશ ટેસ્ટ:એક રોલ્જ રોયસ કસ્ટમરે ચા ની કીટલી રાખવા માટે દરવાજામાં અલગ કમ્પાર્ટમેન્ટની ડીમાંડ કરી તો કંપનીએ કારનું ક્રેશ ટેસ્ટ કર્યું. તેના બાદ જરૂરીયાતનાં હિસાબે કાર બનાવી. ક્રેશ ટેસ્ટમાં બરબાદ થયેલી કાર અને નવી કાર, બંનેની કિંમત કસ્ટમરે કંપનીને અદા કરી.

8. ટીંગમાં લાગે છે આટલો સમય:રોલ્ઝ રોયસની એક પૂરી કારને પૈંટ કરવા માટે મીનીમમ 100 પાઉન્ડ લાગે છે. 5 લેયર્સ માં તેની પેન્ટિંગ કરવામાં આવે છે અને ફીનીશીંગમાં 7 દિવસ જેટલો સમય લાગે છે.

9. ભારતીય રાજાએ જ્યારે ઉઠાવ્યો હતો ઉકરડો:1920 ની વાત છે જ્યારે અલવરના મહારાજા જય સિંહ પ્રભાકરે સાત રોલ્ઝ રોયસ કાર ખરીદી હતી. ઇંગ્લેન્ડમાં તેને રોલ્ઝ રોયસ કારનું ટેસ્ટ ડ્રાઈવ કરવાથી રોકવામાં આવ્યા હતા. તેનો બદલો લેવા માટે તેમણે સાતે કાર્સને ઉકરડો ઉઠાવામાં લગાવી દીધી હતી. જ્યારે કંપનીને આ બાબતની જાણ થઇ ત્યારે તેઓએ રાજાને લેખિતમાં માફી માંગી પણ હતી. જયારે રાજા ઇંગ્લેન્ડનાં રોયસ શો રૂમ માં ગયા ત્યારે તે નોર્મલ કપડા પહેરીને ગયા હતા. જયારે તેણે ટેસ્ટ ડ્રાઈવ ની માગણી કરી તો ત્યાના લોકોએ તેનો ઇનકાર કરી દીધો હતો.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!