રોકી શકો તો રોકી લો…આ 10 તસ્વીરો તમને હસવા પર મજબુર કરી દેશે…ક્લિક કરી જુવો ફોટોસ

0

આજ-કાલ આપણે પોત-પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ જતા હોઈએ છીએ કે એવામાં આપણે ખુદને પણ સમય નથી આપી શકતા. હસવું આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે જેનાથી શરીરની ઘણી એવી બીમારીઓ પણ દુર થઇ જાય છે અને પુરાતન વૈદિક સંસ્કૃત ગ્રંથો માં તેને મન, મસ્તિષ્ક અને દિલનું બેહતરીન વ્યાયામ જણાવામાં આવેલું છે. યોગ માં તેના ગુણોને જોતા, રોજ વ્યાયામનાં ચાલતા હસવાની સલાહ પણ આપવામાં આવેલી છે. આજના આ પોસ્ટમાં અમે તમને કઈક એવી તસ્વીરો બતાળવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે વ્યાયામ કરી શકો છો.

1. 2 નું 6 આ ભૂલ કઈક વધુ પડતી જ મોટી દેખાય છે. 2. આ હોટેલમાં કોણ જાવા માંગશે જ્યાં સસુરાલનું ભોજન મળતું હોય.3. પહેલું ‘free wifi’ જે ફ્રી હોવા છતાં પણ સૌથી મોંઘુ છે.4. તે આજે જ ટ્રાઈ કરો, હેંગઓવર હોટેલ જ્યાં હેંગઓવર નથી થતું.5. શું તમારા પાણીમાં ‘H2O’ છે.6. નિમ્નલિખિત શબ્દનો અર્થ ‘સૈન્ડવિચ’ જ છે.7. કઈ બીજું નાં મળ્યું આને ટાઈમપાસ કરવા માટે.8. તમને અહી પર ‘free wifi’ પણ મળશે, જલ્દી કરો.9. આ કેવું દાન છે જે ગુપ્તદાનતથી થયેલું છે.10. જુઓ રૂલ્સને યોગ્ય રીતે ફોલો કરતા.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.