રોજ પીઓ તાંબાના વાસણનું પાણી, મળશે આ 8 ચમત્કારી ફાયદાઓ….

0

આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને ઔષધિ ની જેમ માનવામાં આવે છે. આ પાણી પેટની બીમારીઓને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આયુર્વેદના અનુસાર તાંમ્બાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલું પાણી પીશો તો વધુ ફાયદો કરશે. જો આ પાણીને રોજ સવારે ખાલી પેટ પીવામાં આવે તો 10 દિવસમાં જ પેટ સમ્બન્ધી ઘણા પ્રોબ્લેમ્સ દુર થઇ જાશે.

રોજ પીઓ તાંબાના વાસણનું પાણી થશે આ ચમત્કારી ફાયદા:

1. સ્કિન હેલ્દી બનાવે છે:

તાંબાના વાસણમાં પુરી રાત પાણી રાખીને સવારે તેને પી લો. રોજ આવું કરવાથી સ્કિન હેલ્દી બનશે અને ગ્લો કરશે.

2. થાઇરોઇડથી બચાવે છે:

તાંબામાં ઉપસ્થિત કોપર થાયરેક્સીન નામના હોર્મોનને બેલેન્સ કરે છે. તેનાથી થાઇરોઇડનો ખતરો ટળી જાય છે.

3. વજન ઘટાળવામાં મદદરૂપ:

તાંબાના વાસણમાં રાખેલા પાણીથી ડાયજેશન સારું થાય છે. બોડી ડીટોક્સ રહે છે. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
4. બેક્ટેરિયાને ખતમ કરે છે:
તાંબામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે પાણીમાંના ખરાબ બેક્ટેરિયાને ખતમ કરીને ડાયરિયા, લૂજ મોશન અને પીલિયા જેવી બીમારીઓથી બચાવે છે.5. સાંધાના દર્દમાં રાહત:

રોજ સવાર-સાંજ તાંબાના વાસણમાં પાણી પીઓ. તેમાં યુરિક એસિડ મળી આવે છે, જે સાંધાઓના દર્દમાં રાહત અપાવે છે.

6. ડાયજેશન સુધારે:

તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલૂ પાણી પીઓ, તેનાથી એસીડીટી તેમજ ગેસ દૂર થઇ જાય છે અને ડાયજેશન સુધરે છે.

7. લોહીની માત્રા વધારે:

એનિમિયા કે લોહીની કમી હોવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ, તેમાં મોજુદ કોપર ખૂનની કમીને દૂર કરે છે.

8. ઠીક કરે છે ઇજા:

તાંબામાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે, જે ઇજાને જલ્દી થી જ ભરી દે છે. ઇજા થવા પર રોજ તેના પાણીને પીઓ, ફાયદો મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!