શું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો ? જાણો એનાથી થતું નૂકશાન!! મોડર્ન જમાનાના ભારતના ભણેલા લોકોએ ખાસ વાંચવું

0

મોટાભાગના ઘરોમાં નાસ્તામાં સાથે ખવાતી બ્રેડ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે બ્રેડને સાથે લઈને આવ્યાં હતા. જે લોકો ખૂબ વ્યસ્ત રહ્યાં કરે છે એ લોકોને માટે બ્રેડનું મહત્વ ઘણું વધારે છે. જો કે એ પણ જરૂરી છે કે જે લોકો બ્રેડ વિષે વધુ જાણે છે એ લોકો બ્રેડને સ્વાસ્થય માટે ઠીક નથી એવું માને છે. પરંતુ તો પણ આને મજબૂરી માનો કે બીજું કશુક, પણ તોયે બ્રેડ તો આપણાં જીવનનો મહત્વનો ભાગ જ બની ચૂકી છે. આજે અમે તમને એવી ડ્રેસ વિષે માહિતી આપવાના છીએ જે જાણીને તમે ચૌકી તો જરૂર જશો.

બ્રેડને પાવરોટી કેમ કહેવામા આવે છે :બ્રેડ વિષે તમે ઘણું બધુ સંભાળ્યું ને વાંચ્યું જ હશે. સાચું જોઈએ તો બ્રેડને પગેથી બનાવવામાં આવે છે. એટલા માટે એને પાવરોટી પણ કહેવામા આવે છે. પરંતુ આ સાચું નથી. પાવ રિયાળમાં તો પર્તુગાજ ( પોર્તુગિજ શબ્દ છે પરંતુ શું તમે એ જાણો છો કે ભારતમાં બ્રેડ બનાવવાવાળા વ્યક્તિને નુકશાન પહોંચાડી શકે એવા એવા કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે. સેન્ટર ફોર સાઈડ એન્ડ એવાયનમેંટ(cse ) ના અધ્યક્ષની અનુસાર, ભારતમાં તૈયાર થવા વાળા મોટાભાગના બ્રેડમાં પ્રોટેશિયમ બ્રોમેટ નો અથવા આયોડેટનો ઉપયોગ કરવામાં આવે છે. જે હેલ્થ માટે જોઈએ તો ઠીક તો નથી જ .

બ્રેડથી વધે છે વજન :જો તમે વધારે પ્રમાણમાં બ્રેડ ખાઈ રહ્યા છો તો ,એમાં મૌજૂદ કાર્બોહાઈડ્રેડ, મીંઠું, રિફાઈન્ડ સુગર અને પ્રિજવેટિવ્સને કારણે વજન વધી શકે છે.

પચવામાં મુશ્કેલી :બ્રેડમાં રેફેજ ( રેશાવાળી વસ્તુ) ની બરાબર હોય છે. ઇનો મતલબ એ કે એ ખૂબ જ ચીકાશ ધરાવે છે. અને એના કારણે જ આપણાં શરીરમાં એને પચવામાં ખૂબ સમય લાગે છે. અને વધારે સમય સુધી જો બ્રેડ પેટમાં પડી રહે તો બ્રેડ ઝેર બનવામાં રૂપાંતર થતું હોય છે. જે માણસના શરીરમાં પેટ સંબંધી બીમારી પેદા કરે છે

બ્રેડથી થતું નૂકશાન :કફ પેદા કરે છે : બ્રેડમાં કેમિકલ અને એડીટિવ્સનો ભરપૂર માત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. એટ્લે જેવી બ્રેડ પાણીનાં સંપર્કમાં આવે તરત જ બ્રેડને ચિકાશયુક્ત બનાવી નાખે છે. જેનાથી પાચનક્રિયા એકદમ મંદ પડી જાય છે. આપણા શરીરની સિસ્ટમ આને રોકવાની કોશિષ કરે છે. પરંતુ અંતમાં તો એ કફમાં રૂપાંતર પામે છે.

બ્લડશુગરમાં કરે છે વધારો :મોટાભાગની બ્રેડ મેંદામાંથી જ બનતી હોય છે. જેમાં ગ્લિસેમિક ઇંડેક્સ(જે ગ્લુકોઝને પ્રભાવિત કરે છે. ) નું પ્રમાણ વધારે હોય છે. બસ આ જ કારણે બ્રેડ લોહીમાં શુગરની માત્રામાં વધારો કરે છે

બ્રેડમાં કાર્બન ડયોક્સાઈડઅને બ્રોમાઈન જેવી વસ્તુઓ હજાર હોય છે. જે હેલ્થને ખૂબ જ નૂકશાન પહોંચાડે છે. એ ઉપરાંત કોઈપણ રિફાઈન્ડ વસ્તુ પણ શરીર માટે હાનિકારક તો છે જ જેમકે મેંદો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.