દરરોજ 3 મરી (તીખા) ખાવા થી થતાં 8 રોગ નાબૂદ થઇ જશે… મોટા ભાગના લોકોને આ ખબર જ નથી – જાણી લો

0

સામાન્ય રૂપે રસોઈ માં સ્વાદ ને વધારવા માટે અને મસાલા માં ના રૂપ માં ઉપયોગ માં લેવાતી મરી ના ઘણા ફાયદાઓ છે. સામાન્ય રૂપે એવું માનવા માં આવે છે કે મરી નું વધારે પડતું સેવન તમારી તબિયત ને નુકસાન પહોચાડે છે. આથી ધ્યાન એ રાખવા નું છે કે મરી નું સેવન સંતુલિત પ્રમાણ માં કરવું જોઈએ. આથી દરરોજ બે અથવા ત્રણ મરી તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક રહેશે. એટલું જ નહીં પણ તમે મરી ખાવા થી ઘણી બીમારીઓ નો ઈલાજ ઘર બેઠા જ કરી શકશો. અને આ કારણે જ આયુર્વેદ માં મરી ને ઔષધિ કહેવામા આવે છે. ચાલો તો જાણીએ મરી ખાવા થી થતાં ફાયદાઓ વિશે.

શરદી રહે દૂર

મરી નું સેવન કરવા થી શરદી ની ઋતુ માં થતી ઉધરસ અને તાવ માં તમને રાહત મળે છે. સાથે તેના સેવન થી તમારું ગળું પણ સાફ થઈ જશે. એટલું જ નહીં પણ ઘણા લોકો ને તાવ માં અતિશય વાળ ખરવા ની સમસ્યા થઈ જાય છે. આથી મરી ખાવા થી તેમાં આરામ મળે છે. આમ મરી ઘણી પ્રકાર ની બીમારી માં તમને રાહત આપે છે.

ચામડી ના રોગો ને દૂર કરે છે

જો તમારા શરીર પર ફોડલીઓ કે ગુમડાઓ અથવા ચામડી ની અન્ય સમસ્યા હોય તો મરી ને ઘસી ને જે જગ્યા પર ફોડલીઓ હોય તે જગ્યા પર લગાવો. જેનાથી તમને થોડા સમય મ આરામ મળી જશે. આ ઉપરાંત મોઢા પર થતાં ખીલ માં પણ મરી એટલી રાહત આપે છે. જોકે મરી લગાવવા થી તમને થોડી તકલીફ થશે પણ તેનાથી જલ્દી આરામ મળશે.

ટેન્શન દૂર થાય છે. મરી ની અંદર પીપરાઇન,હોય  છે અને તેમાં એન્ટિ ડ્રિપ્રેસેંટ ના ગુણ રહેલા છે. જેના કારણે મરી લોકો ના તેંસહન અને ડ્રિપ્રેશન ને દૂર કરવા માં મદદ કરે છે જૂના જમાના માં લોકો મરી ને ખૂબ જ મહત્વ આપતા હતા.

દાંત માટે ફાયદાકારક

મરી નો ઉપયોગ કરવા થી દાંત ને લગતી સમસ્યાઓ માં રાહત મળે છે. મરી ખાવા થી મસૂડાં ના દર્દ માં ખૂબ જલ્દી આરામ મળે છે. જો તમે મરી, માજૂફૂલ અને સિંધાળું મીઠું ને ભેળવી દાંત અને પેઢા માં સતત અડધા કલાક માટે ખસો અને પછી મોઢા ને ધોઈ નાખો. આના થી દાંત અને પેઢા ના દર્દ માં થતો દુખાવા ની સમસ્યા દૂર થશે.

હેડકી દૂર થશેલીલા ફુદીના ના 30 પાન, 2 ચમચી સૌફ, મિશ્રી અને મરી ને એકસાથે પીસી એક ગ્લાસ પાણી માં તેને ઉકાળી લો. અને પછી આ મિશ્રણ ને પીવો જેના થી હેડકી આવતી બંધ થઈ જશે. 5 મરી ને બાળી તેને પીસી નાખો, પછી તેને વારંવાર સૂંઘવા થી હેડકી આવતી દૂર થઈ જશે.

ગેસ અને એસિડિટી માં ફાયદો

આધુનિક જીવન માં ગેસ અને એસિડિટી ની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. જો તમને આ પરેશાની હોય ટોન લીંબુ ના રસ માં મીઠું અને મરી નો પાઉડર મિક્સ કરી તેની ચપટી ભરી લો. ગેસ થી થતાં દર્દ માં તમને તરત જ આરામ મળશે.પેટ ની જીવાત ને દૂર કરે છે

મરી ના પાઉડર નો ઉપયોગ રસોઈ માં કરવા થી પેટ માં રહેલા જીવાત ની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત મરી ની સાથે કિશમિશ ખાવા થી પણ પેટ ની જીવાત ની સમસ્યા થી છૂટકારો મળે છે.

કેન્સર થી બચાવ

સ્ત્રીઓ માટે મરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે મરી ની અંદર વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોયડ્સ, કારોટેંસ અને અન્ય બીજા એન્ટિ-ઓક્સિડેંટ હોય છે. જેના થી સ્ત્રીઓ ને બ્રેસ્ટ કેન્સર (છાતી નું કેન્સર) થવા ની શકયતા ઓછી રહે છે.

મરી ના અન્ય ફાયદા:

  • મરી ની અંદર રહેલા પાઇપરીન નામ નું તત્વ કીટાણુનાશક હોય છે. જે મેલેરિયા અને વાઇરસ જેવા જ્વરો ના વિષાણુઓ ને નષ્ટ કરે છે.
  • જો વાળ તાવ માં સફેદ થઈ ગયા હોય તો મરી ના 10 દાણા રોજ સવારે ભૂખ્યા પેટે અને સાંજે ચાવી ને ખાઈ જાઓ. આ પ્રયોગ એક વર્ષ માટે કરવો.
  • મરી અને ફટકડી ને સમાન માત્રા માં ખૂબ ઝીણી પીસી તેનો પાઉડર બનાવી લો, પછી તેમાં પાણી નાખી પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટ માં રૂ બોળી જે જગ્યા પર તલ હોય ત્યાં દરરોજ ત્રણ વખત લગાવો.
  • કૂતરું જો કરડયું હોય તો પ્રાથમિક ઉપચાર ના રૂપ માં મરી ને પીસી કરડવા પર લગાવો અને પછી ડોકટર ને પણ બતાવો. આમ કરવા થી ઝેર નું પ્રમાણ ઓછું થઈ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.