Anniversary પર રોહિત શર્માએ ફટકારી બેવડી સદી, પત્નીની રડી પડી – જુવો Photos

0

મોહાલી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેના કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી. રોહિતે તોફાની બેટિંગ કરતાં 153 બોલમાં 208 રન કર્યા હતા. રોહિતે બેવડી સદી ફટકારતાં જ તેની પત્ની રીતિકા ભાવુક થઈ હતી અને આંખમાંથી આંસુ આવી ગયા હતા.

રને રમી રહેલા રોહિત શર્મા 199 રન પર પહોંચ્યો ત્યારે રીતિકાની તસવીર.

હિતની બેવડી સદી દરમિયાન રીતિકા ભાવુક થઈ ગઈ અને તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા.

રોહિતના દરેક રન પર રીતિકા તેનો ઉત્સાહ વધારતી હતી અને સદી પૂરી થયા બાદ તેની આંખમાંથી ખુશીના આંસુ ટપકી પડ્યા હતા.

રોહિત શર્માએ આજની તારીખ (13 ડિસેમ્બર) 13-12-2015ના રોજ રીતિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ પહેલાથી બંને એકબીજાને જાણતા હતા.

Source: HotStar

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.