રોહિત શર્મા એ દુનિયા ને મળાવી પોતાની દીકરીને, લોકોએ કહ્યું ઈન્ટરનેટ પર ની સૌથી સુંદર તસ્વીર છે

0

ભારતની વન ડે અને ટી-20 ટિમ ના ઉપ-કપ્તાન અને સ્ટાર ક્રિકેટર રોહતિ શર્મા હાલ માં જ પહેલી વાર પિતા બન્યા છે.રિતિકા સજદેહ એ રવિવાર(30 ડિસેમ્બર) ના રોજ દીકરીને જન્મ આપ્યો છે. રોહિત પોતાની પત્ની અને દીકરી ને મળવા માટે ઓસ્ટ્રેલિયા થી ભારત આવ્યા છે. ગુરુવાર ના રોજ રોહિતે પોતાની દીકરીની પહેલી તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
રોહિતે એક તસ્વીર શેયર કરી છે જેમાં તેની દીકરી એ તેનો અને પત્ની રિતિકા નો હાથ પકડી રાખેલો છે. આ તસ્વીર ને શેયર કરતા રોહિતે લખ્યું કે,”હેલો વર્લ્ડ,દરેક માટે વર્ષ 2019 શાનદાર રહે’.રોહિત અને રિતિકા એ 13 ડિસેમ્બર 2015 ના રોજ લગ્ન કર્યા હતા. જેને લીધે રોહિત ને ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ છેલ્લો ટેસ્ટ મેચ ગુમાવવો પડ્યો હતો. સિડની ટેસ્ટ મેચ માં રોહિત નથી રમી રહ્યા, પણ વન ડે ટિમ માં તેનું નામ શામિલ છે અને તે ઓસ્ટ્રેલિયા પાછા આવીને ફરીથી ટિમ સાથે જોડાઈ જાશે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here