દીપિકા પાદુકોણ એ પતિ રણવીર સાથે લગાવ્યા ઠુમકા, અબને રિતિકાની પાર્ટીના 12 Photos જુવો કેવો હતો માહોલ

0

બોલીવુડના સૌથી ચર્ચિત સેલિબ્રિટી કપલમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નું નામ પહેલા આવે છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના લગ્ન થયા પછી લગાતાર પાર્ટી પર પાર્ટી થાય છે.બેંગ્લોરના રિસેપશન પછી રણવીર સિંહ ની બહેન રિતિકા ભાવની એ બંને ન્યુલી વેડ માટે મુંબઈ સ્થિત હોટેલ ગ્રાન્ડ હયાત માં જોરદાર ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દીપિકા રણવીર સિવાય પારિવારિક દોસ્ત શામેલ હતા. આ નાઈટ ની તસવીરો અને ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

રણવીર દીપિકા ના ફેન્સ આ વિડીયો માટે ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તમે ફોટો માં જોઈ શકો છો કે પાર્ટી માં બંને એ કેટલી ધમાલ મચાવી છે.પાર્ટી માં રણવીર સિંહ નો યુનિક લુક વાઇરલ થઇ રહ્યો છે જયારે દીપિકા પણ કઈ ઓછી ન હતી લાગતી. દીપિકા એ પાર્ટીમાં રેડ કલકર નું એમ્બ્રાન્ડ લહેંગો પહેર્યો હતો. સાથે ટ્રેડિશનલ જ્યુલરી કેરી કરી હતી.

સ્તેજ પર રણવીર સિંહ કહે છે કે મેં દુનિયા ની સૌથી ખુબસુરત છોકરી સાથે લગ્ન કાર્ય છે.તો વળી દીપિકા સ્ટેજ પર આવીને કહે છે અમે બંને એક બીજા થી ઘણા અલગ છીએ .

Ranveer Dashing Look

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here