‘સિયા કે રામ’ અને ‘ભાગ્યવિધાતા’ ની આ સંસ્કારી સુંદર અભિનેત્રીએ સિક્રેટલી કર્યા લગ્ન, વાયરલ થઇ ગઈ 9 તસવીરો

0

દેશ ભરમાં લગ્ન ની ઋતુ ચાલી રહી છે. દરેક બાજુ ઢોલ-નગર વાગી રહ્યા છે. શરણાઈઓની રમઝટ માં ઘણા ટીવી સ્ટાર લગ્ન કરી રહ્યા છે.ટીવી જગતના સિતારાઓ લગાતાર લગ્ન ના બંધન માં બંધાવા જઈ રહ્યા છે. આગળના વર્ષે અને નવા વર્ષની શરૂઆતમાં ટીવી જગતના ઘણા સિતારાઓએ લગ્ન કર્યા છે જેમાંની જ એક ભાગ્યવિધાતા ની બિંદિયા નું નામ પણ શામિલ છે. ભાગ્યવિધાતા સિરિયલ ની અભિનેત્રી બિંદિયા એ ચુપચાપ રીતે લગ્ન કરી લીધા છે અને હવે પોતાની તસ્વીરો શેયર કરી છે.

ટીવી શો ભાગ્યવિધાતા દ્વારા ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી રિચા સોની, જેને હવે લોકો બિંદિયા ના નામથી ઓળખે છે. રિચા સોની એ પોતાના પ્રેમી સાથે ચુપચાપ લગ્ન કરી લીધા છે. લગ્ન પછી રિચા સોની પોતાના ફેન્સ ની સાથે પોતાની ખુશીઓ શેયર કરી છે. લગ્ન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાઇરલ થઇ ગઈ, કેમ કે કોઈએ પણ તેના લગ્ન વિશે વિચાર્યું પણ ન હતું.

લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન:રિચા સોની એ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. આગળના વર્ષ નવેમ્બર માં બંને એ ચુપચાપ રીતે સગાઈ કરી લીધી હતી અને હવે ફેબ્રુઆરી માં બંને એ લગ્ન કરી લીધા છે. રિચા લાંબા સમયથી પોતાના પ્રેમી ને ડેર કરી રહી હતી. બંને વચ્ચે સારી એવી સમજણ છે.

બંગાળી રિવાજો થી થયા લગ્ન:રિચા સોની એ પોતાના લગ્ન ની જાણકારી પોતાના ઓફિસિયલ એકાઉન્ટ દ્વારા આપી હતી અને લાલ રંગ ની લગ્ન ની સાડી માં તે ખુબ જ સુંદર લગી રહી હતી. જણાવી દઈએ કે રિચા મૂળ રૂપથી બિહાર ની રહેનારી છે અને એવામાં તેઓએ બંગાળી રિવાજો થી લગ્ન કર્યા છે, કેમ કે રિચા નો પતિ બંગાળ નો રહેનારો છે.

ઘણી સિરિયલોમાં કરી ચુકી છે કામ:અભિનેત્રી રિચા સોની ઘણી સિરિયલો માં કામ કરી ચુકી છે. તેના સિવાય રિચા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી સિરિયલ ‘સિયા કે રામ’ માં પણ કામ કરી ચુકી છે, પણ તેને સાચી ઓળખ ભાગ્યવિધાતા દ્વારા બિંદિયા ના કિરદાર થી મળી હતી અને આજ તે ટીવી ની એક ફેમસ અભિનેત્રી બની ચુકી છે. Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here