રેખા સાથે લગ્ન કરીને જયારે ઘરે આવ્યા વિનોદ મેહરા તો લાગ્યો મોટો ઝાટકો, કેમ કે માં જ નીકળી………

0

બૉલીવુડ ના દિગ્ગ્જ કલાકાર વિનોદ મેહરા ની 30 ઓક્ટોબર ના રોજ પુણ્યતિથિ છે. વિનોદ મેહરા ની જિંદગી ની સફર તેના ફિલ્મી સફર જેવી જ રહી, જેવી રીતે તેઓએ પોતાના ફિલ્મી કેરિયર માં ઓછી ફિલ્મો કરી છે તેવી જ રીતે તેઓનું જીવન પણ ખુબ જ નાનું અને ઓછું રહ્યું છે. પણ વિનોદ મહેરા પોતાના ત્રણ લગ્ન માટે ખુબ જ ફેમસ હતા. એક લગ્ન તેમણે બૉલીવુડ ની ફેમસ અદાકારા રેખા સાથે પણ કર્યા હતા. અભિનેત્રી રેખા ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં લાંબો સમય થઇ ગયો છે, તેના ફિલ્મી સફર ની સાથે સાથે તેના વ્યક્તિગત જીવનથી લઈને પણ ઘણીં એવી વાતો થઇ રહી છે. તેઓના જીવન વિશે તેઓના ફેન્સ પણ જાણવા માટે આતુર રહે છે પણ રેખા ના જીવનમાં એટલા ઉતાર-ચઢાવ આવ્યા છે કે તેને સમજવું આસાન નથી. રેખા ના જીવન સાથે જોડાયેલા આવા ઘણા કિસ્સાઓ યાસિર ઉસ્માન નું પુસ્તક ‘રેખા:દ અનટોલ્ડ સ્ટોરી’ માં કહેવામાં આવ્યા છે. જેમાં તેની સાથે થયેલા દગા થી લઈને સાસુ થી મળેલી ગાળો સુધીની વાતો પણ શામિલ છે.પોતાની સુંદરતા માટે જાણવામાં આવતી રેખા ના જીવનમાં શૂટિંગ ના દરમિયાન એક એવો કિસ્સો બન્યો હતો કે તે સદમાં માં આવી ગઈ હતી. ફિલ્મ ‘અંજાન સફર’ માટે રેખા સેટ પર પહોંચી તો તેને એ વાતનો અંદાજો પણ ન હતો કે આવી રીતે કોઈ સીન શૂટ કરવામાં આવશે. રેખા એક રોમેન્ટિક ગીત ની શૂટિંગ માટે સેટ પર પહોંચી હતી. નિર્દેશક એક્શન બોલ્યા અને એક્ટર વિશ્વજીત રેખા ની તરફ આગળ વધતા તેના હોઠ ને પોતાના હોઠ માં લઇ લીધા હતા.વિશ્વજીત રેખા ને બાહોમાં જકડીને લગાતાર કિસ કરતા જઈ રહ્યા હતા, રેખા તેનો વિરોધ પણ કરી શકતી ન હતી. વિશ્વજીત 5 મિનિટ સુધી રેખા ને કિસ કરતા રહ્યા હતા. યુનિટ ના મેમ્બર્સ ની સીટીઓ ના અવાજ રેખાના કાનમાં પડ્યો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા, અને રેખા એ પોતાની આંખો બંધ કરી લીધી હતી.‘રેખા-દ અનટોલ્ડ સ્ટોરી’ માં રેખા અને વિનોદ મેહરા ના લગ્ન પછી તેના ઘરે આવવાની વાત સાથે જોડાયેલો એક કિસ્સો પણ છે. કલકતા માં લગ્ન કર્યા પછી વિનોદ અને રેખા પાછા મુંબઈ આવી ગયા હતા. બંને જેવા જ ઘરે પહોંચ્યા તો વિનોદ મેહરા ની માં નો ગુસ્સો એકદમ માથા પર જ હતો. રેખા પોતાની સાસુ ને પગે લાગવા માટે નીચે નમી તો તે પાછળ હટી ગઈ હતી અને રેખા ને મારવા માટે ચપ્પલ પણ કાઢયા હતા.રેખા જાતીય સંબંધ વિશે શું વિચારે છે, તે પણ આ પુસ્તક માં જણાવામાં આવ્યું છે. રેખા સમાગમ વિશે એકદમ ખુલ્લા વિચાર રાખે છે. તેનું કહેવું છે કે તેને લઈને કોઈ અણગમો ન હોવો જોઈએ અને ન તો લગ્ન પહેલા તેમાં કોઈ સમસ્યા હોવી જોઈએ. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here