ઉનાળા સ્પેશિયલ રેસિપી: 2 મિનિટમાં બનાવો કાચી કેરીનું શરબત જે તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો

0

ઉનાળો આવી ગયો છે, ત્યારે વાતાવરણમાં ગરમી પણ વધી ગઈ છે. એટલે હવે બપોરે પછી કોઈ ગરમ પીણા પીવાને બદલે ઠંડાપીણા પીવાનું ચલણ પણ આપોઆપ વધી જશે. ત્યારે આ ઉનાળે અમે તારા માટે કેટલીક ઉનાળા સ્પેશિયલ વાનગીઓ લઈને આવ્યા છે, એમાં જ આજે તમારી સામે પ્રસ્તુત છે, કાચી કેરીનો શરબત…

કાચી કેરીનો શરબત બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • કાચી કેરી 2 નંગ
  • ખાંડ 2 કપ
  • ઝીરું પાવડર 2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • પાણી 2 ગ્લાસ
  • બરફ 5/6 નંગ

રીત

સૌપ્રથમ કાચી કેરીને કટ કરી લો પછી એને મિક્સરમાં ખાંડ એડ કરીને પીસી લોએક પેસ્ટ તૈયાર થય જાય એટલે એ પ્યુરીને ગરનીથી ગાળી લોપછી 2 ગ્લાસ લઇ લો એમાં બરફ એડ કરી એમાં કાચી કેરીની પ્યૂરી એડ કરોપાણી એડ કરો પછી મીઠુ ઝીરું પાવડર એડ કરી મિક્સ કરીને હલાવી લોતૈયાર છે 2 મિનિટમાં… ઠંડો ઠંડો સરબત પીવાની ખુબ જ મજા આવશેતમારા બાળકો અને પતિ બપોરે તાપમાંથી આવે ત્યારે એમને આપજો મજા પડી જશે ગરમીમાં ઠંડીનો એહસાસ થશે અને ઠંડક મળશે જરૂરથી બનાવજો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here