રિયલ લાઈફમાં પણ ખુબ જ હોટ અને ગ્લેમર છે ‘મુન્ની’ ની માં, જુઓ બધી તસ્વીરો ઓળખી નહિ શકો એટલી હોટ છે ….

0

સલમાન ખાન સાથે ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ માં મુન્નીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી મેહર વીજ રિયલ લાઈફમાં ખુબ જ હોટ અને ગ્લેમર છે.બજરંગી ભાઈજાનમાં ખુબ જ સિમ્પલ લુકમાં નજરમાં આવી હતી. આ ફિલ્મમાં તેણે એક પાકિસ્તાની મહિલાનો કિરદાર નિભાવ્યો હતો.‘બજરંગી ભાઈજાન’ પછી મેહર વીજને આમિર ખાનની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ માં જોવામાં આવી હતી.મેહરને ફિલ્મોમાં તેના રોલ માટે ખુબ જ પસંદ કરવામાં આવેલી છે પણ ઓફ સ્ક્રીનના આ અંદાજમાં તમે ક્યારેક જ તેને જોઈ હશે.મેહર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.મોટાભાગે તે પોતાની સુંદર તસવીરો ઈનસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે.મેહરને આ તસ્વીરોમાં લાઈક અને કમેન્ટ કરાનારા યુઝર્સની બિલકુલ પણ કમી નથી.આ તસ્વીરોને જોઈને લાગે છે કે તે સુંદરતા અને હોટનેસનું પરફેક્ટ કોમ્બિનેશન છે.મેહરનો જન્મ 7 જૂન 1986 ના રોજ થયો હતો, હાલ તેની ઉંમર 32 વર્ષ છે.મેહરને ફિલ્મફેયર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
ફિલ્મોની સાથે સાથે મેહર ટેલિવિઝન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ જ લોકપ્રિય છે.મેહર ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ” અને ‘રામ મિલાઈ જોડી’ જેવા ટેલિવિઝન શો માં કામ કરી ચુકી છે.5 જુલાઈ 2009 ના રોજ મુંબઈમાં મેહરે માનવ વીજ સાથે લગ્ન કર્યા હતા.લગ્ન પહેલા મેહરનું નામ વૈશાલી સચદેવ હતું.સોશિયલ મીડિયા પર મેહરના જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!