રાત્રે સૂતી વખતે મહિલાઓ કરે આ કામ ચૂપચાપ, છપ્પર ફાડીને થશે પૈસાનો વરસાદ…..!!

0

ઘણીવાર કુંડળી દોષના કારણે કે પછી બીજા અન્ય કારણને કારણે ધન સંબંધી સમસ્યાથી પીડાવું પડે છે. ઘણીવાર આ સમસ્યાના કારણે વ્યક્તિ ચિંતામાં મુકાઇ જાય છે ને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના એવા ઘણા માર્ગ બતાવવામાં આવ્યા છે જે કરીને તમે સરળતાથી લક્ષ્મી પ્રાપ્ત કરી શકો છો.
જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરીને તમે ધન મેળવી શકો છો. અને તમારી સમસ્યાનો અંત લાવી શકો છો.

ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. કેમકે માતા લક્ષ્મીને તે અતિ પ્રિય છે.

મહિલાઓ દ્વારા જો આ પ્રયોગ રાત્રે કરવામાં આવે તો આ ઉપાય કારાગાર નીવડે છે ને ઘરની બધી જ તકલીફોમાંથી છૂટકારો મળશે ને સાથે સાથે આર્થિક પરિસ્થિતી પણ મજબૂત બનશે.
રાત્રે જો મહિલા ચૂપચાપ આ લક્ષ્મી પૂજા શરૂ કરી દે તો આ ઉપાય કારાગાર સાબિત થશે ને ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થતાં વાર નહી લાગે,

રાત્રે મહિલાએ શુદ્ધ થઈને માતા લક્ષ્મીનું ધ્યાન ધરવાનું ને તેમની મુર્તિ સામે ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવવો ને તેમણે ફૂલ ચડાવવા.

આ પછી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો, નિયમિત આમ કરવાથી માતા લક્ષ્મી તેની કૃપા વરસાવશે ને ઘરમાં ધન આવવાના માર્ગ ખુલ્લા થશે.
માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી માતા લક્ષ્મીને ચોખ્ખા ઘીનો બનેલ હલવાનો પ્રસાદ ધરાવો.
ત્યારબાદ માતા લક્ષ્મી સામે પ્રગાવેલ દીવાને ઘરના મુખ્યદ્વાર પાસે મૂકી દો. આ પ્રયોગ લગાતાર 11 શુક્રવાર સુધી કરવાથી તમને લાભ જરૂર મળશે.
આ ઉપાય કરવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થશે, ઘરમાં ક્યારેય કોઈ નકારાત્મક ઉર્જા વાસ નહી કરે અને સાથે સાથે ઘરમાં પૈસા આવવાના અનેક માર્ગ ખુલશે ને આર્થિક પરિસ્થિતી મજબૂત બનશે.

Author: GujjuRocks Team “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here