રાત્રે ખાલી બે ઈલાચી ખાવ અને સવારે જુવો એ ચમત્કાર થાય એ – વાંચો સ્વાસ્થ્ય માહિતી

0

ઈલાયચી એક એવો મસાલો છે જે ભારતીય રસોઈમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ આપણે ખાવાનો સ્વાદ વધારવા અને ખુશ્બુ લાવવા માટે કરીએ છીએ. જેને ખાવાથી પથરી ,ગળા ની સમસ્યા ,ગેસ, ટીબી ,પેશાબમાં જલન થતી હોય ,ઉલટી ,પિત , હૃદય રોગ વગેરે સમસ્યાથી છુટકારો આપે છે . ઇલાયચીને તમે કોઈપણ સમય ખાઈ શકો છો. પરંતુ રાતના સમયે પાણી સાથે ખાવાથી તેનો ફાયદો ખૂબ જ અલગ આવે છે ઈલાજે ખાવાથી ફાયદા ઓ જુઓ.1) જે લોકોને ખીલની સમસ્યા હોય તે લોકો રોજ રાત્રે ઈલાયચીનુ સેવન કરવુ જોઈએ સૂતા પહેલા ગરમ પાણી સાથે ઈલાયચી ખાવાથી સ્કિન સમસ્યા દૂર થશે અને રાહત મળશે.

2) અમુક લોકોને પેટની સમસ્યા રહેતી હોય છે પેટ સાફ ન હોવાથી વાળ ઉતરતા હોય છે આ સમસ્યાને કારણે સવારે ખાલી પેટ એક ઇલાયચી ગરમ પાણી સાથે ખાવાથી તેમાં ફરક પડશે.3) અમુક લોકો બહુ કામ કર્યા હોવા છતાં પણ ઊંઘ નથી આવતી અને તે લોકો ઊંઘ માટે અમુક પ્રકારની દવાઓ લે છે તેની અસર ખરાબ પડે છે. તેના માટે નેચરલ વસ્તુ તરીકે ઇલાયચીને રોજ રાતે પાણી સાથે ખાવાથી ઊંઘ સારી આવશે અને ખરાટે ની સમસ્યા પણ દૂર થશે.

4) ગેસ ,એસીડીટી ,પેટની સમસ્યા માટે ઇલાયચીનો ઉપયોગ કરવો.5) મોં માં વાસ આવતી હોય તો ઈલાજ એ ખાવાથી દૂર થશે. અને ગળામાં આવેલી ખટાશને દૂર કરવા અને અવાજ માં સુધારો લાવવા માટે પણ ઈલાયચી ફાયદાકારક છે.

6) રોજ કાઢા પીને સે માનસિક તણાવ દૂર થશે કાઢા બનાવવા માટે ઈલાયચી પાવડર ને પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ગાળીને તેમાં મઘ નાખીને રોજ પીવાથી આ સમસ્યા દૂર થશે.

7) ગર્ભવતી મહિલાને ચક્કર આવવાની સમસ્યા હોય છે તેને રાહત માટે ઇલાયચીના કાઢા માં ગોળ ભેળવી ને ખાવાથી આ સમસ્યા દૂર થશે.8) ઠંડીની સિઝનમાં હોઠ ફાટી જવા હોવાથી ઇલાયચીને પીસીને માખણ સાથે દિવસમાં બે-ત્રણ વાર લગાવવાથી સાત દિવસમાં તેનો ફર્ક જોવા મળશે.

9) ઈલાયચી ખાવાથી શારીરિક કમજોરી દૂર થાય છે તેમજ આહારમાં તેનો ઉપયોગ કરવાથી તમારા વજનમાં વધારો થશે અને ઈલાયચી પાવડર અથવા તેને એમજ પણ ખઈ શકો છો.10) ઈલાયચી માં પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા પદાર્થો આવેલા હોવાથી તે બ્લડ ને સાફ કરે છે.

11) લીલી ઈલાયચી ફેફડામાં રક્ત સંચારને ગતિને સરખી કરે છે તેમ જ અસ્થમા, તાવ, ખાંસી જેવી સમસ્યામાં રાહત આપે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here