રાત્રે ફક્ત 2 બુંદ લગાવવા થી તમારા ચહેરા ના બધા દાગ ધબ્બા અને જુરીયો થઈ જશે મિનિટો માં દૂર

0

હંમેશા ગોરાપણા ને ખૂબસૂરતી નો સબૂત માનવા માં આવે છે. આ ખૂબસૂરતી ને હાસિલ કરવા માટે અલગ અલગ ઉપાયો કરવા માં આવે છે. ચેહરા પર ના ગોરપણા માટે મોંઘી ક્રીમ, લોશન વગેરે નો ઉપયોગ કરવા માં આવે છે. પણ જ્યારે તમે ઘર પર બેસી ને જ ગોરી ત્વચા મેળવી શકો છો તો આટલો ખર્ચો શા માટે કરવો. સચ્ચાઈ તો એ છે કે રંગત ફક્ત એક દિવસ માં નથી બદલાતી એને સમય લાગે છે. જો તમે પણ તમારી રંગત ને સફેદ કરવા ઈચ્છો છો તો ઘર માં ઉપલબ્ધ વસ્તુઓ ની સહાયતા થી આવું કરી શકાય છે.

આજકાલ ના આ પ્રદુષિત માહોલ માં તમારી ત્વચા નું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કિલ કામ છે , સર્દ હવાઓ ની વચ્ચે ત્વચા નો ખાસ ખ્યાલ રાખવો પડતો હોય છે. જે લોકો દરરોજ કામ પર જાય છે આખો દિવસ ધૂળ ધુમાડા ની વચ્ચે રહેવા ને કારણ સ્કિન ના ઘણા સેલ્સ ડેમેજ થઈ જાય છે. એટલું જ નહીં રાત માં થોડા નવા સેલ્સ પણ બને છે. એ જ કારણ છે કે સ્કિન ની વિશેષ કેર કરવી જોઈએ. એવું કરવા થી સ્કિન સોફ્ટ થશે અને નિખરશે.

જરૂરી નથી કે તમે રાત્રે બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરો. થોડા ઘરેલુ નુસ્ખાઓ થી તમારી સ્કિન ને નેચરલ ગ્લો મળશે. બદલતા મોસમ ની સાથે જો તમે તમારી સ્કિન નું ધ્યાન ન રાખો તો એ જલ્દી ડેમેજ થઈ શકે છે. એ તો તમે જાણતા જ હશો કે ગરમી માં સૂરજ ની તેજ રોશની થી થવા વાળી ટેનિંગ, ચેહરા માં આવવા વાળું ઓઇલ ,ગરમીઓ માં લુ થી થતી જલન એ બધા થી જો તમે તમારી ત્વચા ને બચાવવા માંગો છો તો તમારી ત્વચા નું અત્યાર થી ધ્યાન રાખવા નું શરૂ કરી દો.

ચિંતા ,પ્રદુષણ ,તેજ ધૂપ ,વધતી ઉંમર આપણા મોઢા ની કોમળતા ને છીનવી લે છે. જેનાથી થી આપણી ત્વચા બેજાન અને ખુષ્ક થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે સુતા પેહલા તમારી ત્વચા નું ધ્યાન રાખો , તમેં તમારી વધતી ઉંમર ને રોકી તો શકવા ના નથી પણ વધતી ઉંમર માં તમે ત્વચા ને ખૂબસૂરત જરૂર બનાવી શકો છો.એની માટે તમારે કોઈ બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરવા ની જરૂર નથી. આવો અમે તમને જણાવીએ કે ચેહરા ને બેદાગ કરવા નો અચૂક ઉપાય.

એની માટે શું કરવું જોઈએ. એની માટે તમારે બનાવવી પડશે ઓઇલ ક્રીમ જેની માટે જોઈશે એક નિવ્યા ની ક્રીમ અને એક જોનસન બેબી નું બેબી ઓઇલ. જી હા હવે તમે વિચારી રહ્યા હશો કે ઓઇલ ક્રીમ થી દાગ ધબ્બા કેવી રીતે ઓછા કરી શકાય. સૌથી પહેલા એક કટોરી માં થોડું નિવ્યા ક્રીમ નાખો. એના પછી એમાં જોનસન બેબી ઓઇલ નાખો. હવે એ બંને ને સારી રીતે ભેળવી દો એવી રીતે કરવા થી એક તેલ તૈયાર થશે.

હવે તમારે આ તેલ ને રોજ તમારા ચહેરા પર રોજ સુતા પેહલા નિયમિત લગાવો. એવું કરવા થી થોડા જ અઠવાડિયાં માં અસર દેખાવવા ની શરૂ થઈ જશે. અને તમારા ચહેરા પર થી દાગ ધબ્બા અને જુરીયો દૂર થઈ જશે અને ચેહરો બેહદ સુંદર દેખાવવા લાગશે.

થોડી નિવ્યા ની ક્રીમ 1 કટોરી માં નાખી ને એમાં થોડી બુંદ જોનસન બેબી ઓઇલ નાખી ને મિક્સ કરો અને તમને ઓઇલ ક્રીમ પ્રાપ્ત થશે. એને એક કન્ટેનર માં નાખી ને ફ્રીઝ માં રાખો અને અઠવાડિયા માં બે વખત રાત્રે સૂતા પહેલા લગાવો. તમારા ચહેરા પર પેહલા થી ઘણો ફરક નજર આવવા લાગશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here