સૂતા પહેલા,આ 1 વસ્તુનું સેવન કરો ….. ને સવાર પડતાં જ થઈ જશે  4 ઇંચ કમરની ચરબી ગાયબ … 

0

ઘણા લોકો તેમના વજન ઘટાડવા માટે કસરતનો ઉપયોગ કરે છે, પરંતુ તેનો ફાયદો નથી. આજે આપણે તમને એક પદ્ધતિ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે થોડા દિવસોમાં તમે  તમારા પેટની વધી ગયેલી ચરબીમાંથી છુટકારો મેળવી શકશો.

આજકાલના મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી મુશ્કેલીમાં છે. અમોટાપાના કારણે બીજા લોકો સામે શરમિંદા તો થવું જ પડે છે સાથે સાથે સ્થૂળતા કારણેને  ઘણા રોગો થવાની ચિંતા પણ સતાવ્યા કરે છે. ઘણા લોકો તેમના વજનને ઘટાડવા માટે કસરત અને ડાયટનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી તેમણે કોઈ ફાયદો થતો નથી. આજે, અમે તમને એક એવી પદ્ધતિ જણાવીશું જેના દ્વારા તમે થોડા દિવસોમાં પેટની ચરબીમાંથી છુટકારો મેળવી શકો છો.

પેટની ચરબી દૂર કરતી વસ્તુઓ :

  • અડધું કેળું,
  • બદામ નો ભુક્કો, એક ચમચી,
  • અડધો કપ બદામ દૂધ
  • એક ચમચી છીણેલ આદુ
  • અડધી ચમચી તજનો પાવડર

બનાવવાની રીત :
સૌ પ્રથમ, આ તમામ સામગ્રીને એક બાઉલમાં લઈને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દો. અને તેને સારી રીતે મિક્સ કરી દો. રાત્રિભોજન પછી અડધો કલાક સુધી કશું જ ખાવું નહી.  આ પછી કબનાવેલ જ્યુસ પી જાવ. તમને બે જ દિવસમાં તફાવત જોવા મળશે.
આમ જોવા જઈએ તો કેળામાં વિટામિન્સ અને ખનીજ તત્વો  પુષ્કળ હોય છે. જે તમારા પાચનને ઠીક કરવામાં મદદ કરે છે. આ રેસીપીનો સતત ઉપયોગ કરીને, તમે તમારા વજનને સરળતાથી ઘટાડી શકો છો. આ સાથે તમારા મસલ્સમાં પણ વધારો થશે ને રોગપ્રતિકારક શક્તિ વધશે ને  હોર્મોન્સને પણ સુધારે છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here