રાત્રે સૂતા પહેલા આ પીણા પીવાથી, વજન ઘટશે – હજારો લોકોએ વજન ઉતાર્યું આ Tips થી..

વજન ઉતારવો એ બધાનું સપનું હોય છે કારણકે આ બહુ જ મુશ્કેલીભર્યું કામ છે .. લોકો જીમ, એરોબીક્સ થી લઈને ઘણું ટ્રાય કરે છે અને હજારો રૂપિયા આપીને ડાયટ ચાર્ટ ખરીદે છે તો પણ ફરક પણ નથી પડતો.. મોટા ભાગ ના ટ્રેઈનર રાત્રે ઓછુ જમવાનું કહે છે કારણકે રાત્રે જમ્યા પછી તરત સૂઈ જવાથી વજન વધી જાય છે અને ડાઈજેસ્ટ થવામાં મુશ્કેલી પડે છે ..

અમુક લોકો રાત્રે સૂવાના બે-ત્રણ કલાક પહેલા જ ડિનર કરી લે છે. આ નિયમ અપનાવવાથી રાત્રે સૂતી વખતે ફરી પાછી ભૂખ લાગી જાય છે, અને જેના કારણે લોકો રાત્રે સૂતા પહેલા કંઈક તેલ વાળો નાસ્તો કરે છે. જેથી વજન ઉતરવાની બદલે વધી જાય છે. સૌથી બેસ્ટ ઉપાય એ છે કે જ્યારે રાત્રે ભૂખ લાગે ત્યારે નાસ્તો કરવાની બદલે એવા પીણા પીવા જોઈએ કે જેથી ભૂખ પણ સંતોષાઈ જાય અને વજન પણ ના વધે. એક તીર સે દો નિશાન ..

દ્રાક્ષનું સરબત:


એક અક્સપર્ટ્સ અનુસાર, રાત્રે સૂવાની બરાબર પહેલા દ્રોક્ષનું સરબત પી લેવું જોઈએ. તેનાથી ઉંઘ પણ સારી રીતે આવી જાય છે અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે.

દૂધ:


દૂધમાં કેલ્શિયમ અને ટ્રિપ્ટોફન પ્રચૂર અને બધા વિટામીન માત્રામાં હોય છે. સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવી જાય છે. તમારી ઉંઘ જેટલી સારી હશે તેટલા જ સ્ટ્રેસ હોર્મોન્સ ઘટશે અને વજન ઉતરશે. દૂધ પીવાથી રાત્રે થાક ઉતરી જાય છે.

મોસંબીનું શરબત:


રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ મોસંબીનું જ્યૂસ પીવાથી શરીરમાં ઈંસૂલિનનો સ્ત્રાવ નિયંત્રિત થઈ જાય છે. આ એક કેલેરી જ્યૂસ છે જેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શરબત તમારી સ્કિન માટે પણ ખૂબ લાભદાયક છે. આના થી સ્કીન ચમકતી રહે છે .

લો કેલેરીવાળું સોયા મિલ્ક:


આમાં કેલેરી બિલકુલ નથી અને અમીનો એસીડ અને ટ્રિપ્ટોફન પણ હોય છે. જેના કારણે સારી ઉંઘ આવે છે. અને સોયાબીન વાળું દૂધ પવાથી સારા હોર્મોન્સ બનવાનું કામ પણ ચાલું થઈ જાય છે.

સૉય પ્રોટીન શેક:


એક્સપર્ટનું માનીએ તો સૉય પ્રોટીન શેક ઉંઘવાની ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે. તે સાથે જ કૉર્ટિસોનનું લેવલ ઘટાડે છે જેથી પેટ અને તેની આસપાસ જમા થયેલી ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.

~ GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!