રાતે સુતા પહેલા આ 1 મંત્ર નો જાપ ચોક્કસ કરો, તરત જ થઇ જાશે દરેક મનોકામના પુરી…

1

આપણા લોકોમાં એક જરૂરિયાત પુરી થાય છે કે બીજી જરૂરિયાત આવી પડતી હોય છે કે પછી એ કહી શકાય કે દુનિયામાં જેટલા પણ લોકો છે, તેઓમાં અનેક ગણી વધારે તેઓની ઈચ્છાઓ હોય છે. એવામાં લોકો લાખ કોશિશ કરતા હોય છે જેને લીધે તેઓ પોતાની ઈચ્છાઓ ને પૂરું કરી શકે. તેના માટે અમુક લોકો સાચા અને કઠિન રસ્તા પર ચાલે છે જયારે અમુક લોકો ખોટો અને સહેલો રસ્તો પકડી લેતા હોય છે અને પોત પોતાના લક્ષ્ય ને મેળવવા માટે નીકળી પડે છે.

તમે એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, જ્યાં વ્યક્તિ પોતાના ફાયદા માટે કે પછી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ખોટા રસ્તા ને પસંદ કરતા હોય છે અને જાત જાતના જુગાડ કરતા હોય છે, પણ આવા ઉપાયો અમુક સીમિત સમય સુધી જ કામ આવતા હોય છે. એવામાં જો તમે પણ સમસ્યાઓને લીધે ચિંતિત છો અને તમારા સપનાઓને પુરા કરવા માગો છો તો આ જાણકારી તમારા માટે એકદમ ખાસ છે. જેમાં અમે તમને સફળતા મેળવવા માટે ના એક એવા મંત્ર વિશે જણાવીશું જેના જાપ કરવાથી તમે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકશો. આ મંત્ર એટલો શક્તિશાળી છે કે મોટા મોટા લોકો પણ તેની તાકાત ને માની ચુક્યા છે અને પોતાના સપનાઓને પુરા કરી ચુક્યા છે.
જો તમે શાસ્ત્રો નું અધ્યયન કરશો તો તમને અઢળક મંત્ર મળી જાશે જે મનુષ્ય ની ખુશીઓ ની ચાવી બની શકે છે. આ મંત્રો ના જાપથી તમે સુખ સમૃદ્ધિ અને ધન કમાઈ શકો છો. એવો જ એક મંત્ર આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, જેને તમારે રાતે સુતા પહેલા વાંચવાનો રહેશે. આવું કરવાથી તમને તમારા જીવનમાં બદલાવ દેખાવા લાગશે. તો તમને જણાવીએ કે એવો તે કયો મંત્ર છે જેને સુતા પહેલા વાંચવાથી તમે અપાર ખુશીઓ મેળવી શકો તેમ છો.

આ છે મંત્ર:

  • हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
  • रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
  • उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
  • लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
  • एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
  • स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
  • तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
  • राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।।

એવી માન્યતા છે કે આ મંત્ર ના જાપ કરવાથી વ્યક્તિ ની દરેક સમસ્યાઓ, દુઃખ અને દર્દ દૂર થઇ જાય છે અને સફળતા તેની પાસે દોડી આવશે. આ સિવાય આ મંત્ર જીવન થી હાર માની ચૂકેલા અને નિરાશ થઇ ગયેલા લોકો માટે ભગવાન નો આશીર્વાદ સાબિત થાય છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here