રાતે સુતા પહેલા 6 દિવસો સુધી ખાઓ કાજુ અને મેળવો આ 5 ચમત્કારી ફાયદા….વાંચો માહિતી

વડીલો થી માંડીને ડોકટરો પણ ડ્રાઈ ફ્રૂટ્સ ખાવાની સલાહ આપતા હોય છે. એવામાં ઠંડની ઋતુમાં તેને વધુ ખાવા માટે ની સલાહ અપાતી હોય છે કેમ કે તે ગરમ હોય છે જેને લીધે શરદી વગેરે માંથી બચાવ મળે છે. જો કે બધા ડ્રાઈ ફ્રૂટ્સ માંનું એક કાજુ જેનો સ્વાદ બધાથી બેમિસાલ હોય છે. સાથે જ તેમાં ઘણા ચમત્કારી ગુણ પણ હોય છે જે તમારા સ્વાસ્થ્યમાં ખુબ ફાયદો કરાવે છે. કાજૂમાં ઘણા એવા વિટામિન્સ અને પોષકતત્વો હોય છે અને સાથે જ ભરપૂર માત્રામાં મોનોઅનસૈચ્યુરેટેડ અને પોલીઅનસૈચ્યુરેટેડ હોય છે. આવો તો જાણીએ કાજુ કેવી રીતે તમને રોગોથી બચાવે છે.

1. કમજોરીથી છુટકારો: કાજૂમાં વિટામિન ઈ હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે જે શરીરના સ્વાસ્થ્ય ને બઢાવો આપે છે. આ સિવાય તેમાં વિટામિન કે, બી 6, તાંબું, ફોસ્ફરસ, ઝીંક, આયરન, અને સેલેનિયમ જેવા ખનીજો પણ મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.
2. હૃદય રોગ:જો કાજુને ઓછી માત્રામાં ખાવામાં આવે તો હૃદયરોગમાં સુધાર આવી શકે છે અને સાથે જ સ્ટ્રોકના જોખમને પણ ઓછું કરે છે. તે રક્તચાપ અને ખરાબ કોલેસ્ટ્રોલ ના સ્તરને ઓછું કરે છે. સ્વાભાવિક રૂપથી કોલેસ્ટ્રોલ મુક્ત થાય છે અને પોટેશિયમ જેવા અન્ય વિટામિન હૃદય રોગ થી લડવામાં પણ મદદ મળે છે.
3. રક્ત સ્વાસ્થ્ય:કાજૂમાં કોપર અને આયરન લાલ રક્ત કોશિકાઓને વધારવાનું કામ કરે છે, સાથે જ રક્ત વાહિકાઓ, તંત્રિકાઓ, પ્રતિરક્ષા પ્રણાલી, અને હાડકાઓ ને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
4. આખો ની સ્વસ્થતા:આપણે બધા જાણીએ છીએ કે તમારી આંખો માટે ગાજર બેસ્ટ છે જ, પણ તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે કાજૂમાં લ્યુસીન અને જેકૈકટીન હોય છે, જેનિયમિત રૂપમાં એન્ટી ઓક્સીડેન્ટ ના રૂપમાં કામ કરે છે. આ યૌગિક આંખોને ક્ષતિથી બચાવે છે.
5. વજન સંતુલન:શોધના અનુસાર, એક દિવસમાં બે કાજુ ખાવાથી હૃદય રોગ, મધુમેહ અને કેન્સર થી બચાવી શકાય છે. કાજુ માં મળનારા પોલીઅનસેચ્યુરેટેડ તમારા વજનને કન્ટ્રોલમાં પણ રાખે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!