રાતમાં ઊંઘ ન આવતી હોય તો અપનાવો આં બાબત, સુવળાવી દેશે માત્ર 60 સેકંડમા જ..

આજની દોડભાગ ની જિંદગી અને Netflix ના જમાનામાં મોટા ભાગે લોકો ઊંઘ ની કમી થી મુંજાય છે. પૂર્તિ ઊંઘ ન આવવાથી ઘણા લોકોમાં તણાવ વધી જાય છે અને ઘણા લોકો આ કારણ થી પણ ચીડીયા પણ થઈ જાતા હોય છે. માણશનું શરીર તેની આદત નાં પ્રમાણે પરિવર્તન થયા કરતું હોય છે, એમા જ તો તમે કોઈકવાર કોઈક દિવસો સુધી મોડા ઊંઘશો તો પછી ના દિવસોમાં જલ્દી થી ઊંઘ આવવી મુશેકલ બની જય છે. જેમાં ઘણા લોકો એવા પણ છે કે જેમણે ઘણા બધા ઉપાયો કર્યા પછી પણ ઊંઘ નથી આવતી.

જો તમને પણ રાત નાં સમયે ઊંઘ ન આવવી અથવા તો સમય પર ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ થી પીડાવ છો તો આ ખબર તમારા માટે ખુબજ લાભદાઈ સાબિત થઈ શકે છે.

હાવર્ડ થી ટ્રેનીંગ પ્રાપ્ત કરેલા ડોક્ટર એન્ડ્ર્યુ વેલે 4-7-8 નામનો એક નો ઉપાય હાથ ધર્યો છે. આ ઉપાય એવા લોકો માટે છે, કે જેમને રાતનાં સમયમાં ઊંઘ આવવામાં મુશેકેલી પડે છે.એન્ડ્ર્યુ  નું માનવું છે કે આ ઉપાય કરવાથી આપણી નર્વસ સીસ્ટમ શાંત થઈ જાય છે.

આ ઉપાય ને કરવાનો એક આસન નુસ્ખો આ પ્ર્કારે છે..

ચાર સેકંડ સુધી તમારા શ્વાસને અંદર ખેંચો, તયાર પછી સાતમી સેકન્ડમાં શ્વાસ રોકીને રાખો, તયાર પછી આઠમી સેકન્ડમાં શ્વાસ છોડી દો. આ ઉપાય ને ચાર વખત કરો, તેનાથી તમે જલ્દીથી ઊંઘના માયાજાળમાં સમાઈ જાશો.

ડો. એન્ડ્ર્યુનાં આધારે શ્વાસ સાથે જોડાયેલી આ પ્રક્રિયાને દિવસમાં બે વખત કરવી જરૂરી છે. જે ઊંઘ લાવવા માટે નોં એક કીમતી ઉપાય છે. તમે ઈચ્છો તો તેને દિવસ દરમિયાન પણ કરી શકો છો. જેમાં સમય પણ ખુબ ઓછો જોશે સાથે જ તેને કોઈક આરામદાયક જગ્યા પર બેસીને કરી શકાય છે. સાથે જ આમાં કોઈ પણ પ્રકાર નાં બહારના યંત્રો ની જરૂર પણ નથી પડતી. આ ઉપાય કર્યા બાદ એક મહિનાની અંદર જ તમારા શરીરમાં બદલાવ આવતો માલુલ પડશે.

અહી આપેલા વિડીયામાં જોઇને તમે આ ઉપાય સારી રીતે કરી શકશો.

જુઓ વિડીયો…

હવે તમારે  Eye Masks, Ear Plugs કે ઊંઘ ની દવાની જરૂર બિલકુલ પણ નહી પડે. બસ માત્ર શ્વાસ લેવાની આ ટેકનીક ને જીવનામાં અજ્માવાની જ જરૂર છે. આ માત્ર તમારા શરીર કે મગજ ને જ શાંત નથી કરતી પરંતુ, તણાવ ના સ્તરને ઓછુ કરવાની સાથે સાથે ગુસ્સો અને ચીડીયાપણા ને પણ ઓછુ કરી દેશે.

તો આજેથી જ શરુ કરી દો.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!