રાશિ અનુસાર જુઓ તમારો શુભ અને અશુભ રંગ….વાંચો આર્ટિકલ

0

1) મેષ રાશિ:-

શુભ રંગ:- લાલ ,કેસરી અને ગોલ્ડન પીળો લકી કલર છે.

અશુભ રંગ :-કાળો છે.

2) વૃષભ રાશી:-

શુભ રંગ:- ગુલાબી, ક્રીમ ,સફેદ, લીલો, ભૂરો.

અશુભ રંગ:- લાલ

3) મિથુન રાશિ:-

શુભ રંગ :- લીલો ,કાળો, હલકો વાદળી અને સફેદ રંગ

અશુભ રંગ :-લાલ , ડાર્ક ભુરો અને બ્રાઉન

4)કર્ક રાશી:-

શુભ રંગ:- લાલ ,ક્રીમ, સફેદ ,પીળો

અશુભ રંગ:- ભૂરો ,કાળો

5)સિંહ રાશી:-

શુભ રંગ :-લાલ ,પીળો અને ગોલ્ડન

અશુભ રંગ:- કાળો અને ભૂરો

6)કન્યા રાશિ:-

શુભ રંગ:-સફેદ, ભૂરો, ગુલાબી અ

અશુભ રંગ :-લાલ અને કાળો

7)તુલા રાશિ:-

શુભ રંગ:- સફેદ હલકો ભૂરો ,ગુલાબી

અશુભ રંગ:- લીલો અને પીળો

8)વૃષિક રાશી:-

શુભ રંગ:- લાલ, પીળો, ઓરેન્જ, ક્રીમ

અશુભ રંગ:- ભુરો, ગ્રીન અને કાળો

9) ધનુરાશિ:-

શુભ રંગ :- લીલો, પીળો, ભુરો અને સતરંગી

અશુભ રંગ:- લાલ , કાળો

10)મકર રાશિ:-

શુભ રંગ:- વાદળી, કાળો, સફેદ અને લીલો

અશુભ રંગ:- લાલ,પીળો

11) કુંભ રાશી:-

શુભ રંગ:- ભૂરો, કાળો ,આસમાની, લીલો

અશુભ રંગ:- સફેદ અને લાલ

12)મીન રાશી:-

શુભ રંગ:- લાલ ,પીળો, સતરંગી ,ગુલાબી, ક્રીમ અને સફેદ

અશુભ રંગ:- લીલો અને કાળો

Author: GujjuRocks Team
લેખક – નિરાલી હર્ષિત

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here